food

Image

Londonના રસ્તાઓ પર થૂંકેલા પાનના ડાઘ, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

London News: લંડનના રસ્તાઓ પર તમાકુ અને પાનના થૂંકથી થતા ડાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ડાઘ રેનર્સ લેનથી નોર્થ હેરો સુધીના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં કચરાપેટીઓ, ફૂટપાથ અને રસ્તાઓ પર ઘેરા લાલ રંગના નિશાન દેખાય છે. રેનર્સ લેનના લોકોનું કહેવું છે કે આ ડાઘ પાન અને ચાવવાની તમાકુની દુકાનોની આસપાસ વધુ […]

Image

Health Tips: ખોરાકમાં ઓછા સોડિયમ મીઠાનો ઉપયોગ કરો, WHOની માર્ગદર્શિકા

Health Tips: વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોડિયમ મીઠું ઓછું ખાવાની અપીલ કરી છે. તે કહે છે કે સામાન્ય ટેબલ સોલ્ટને બદલે પોટેશિયમ ધરાવતા ઓછા સોડિયમ સોલ્ટનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. આ ભલામણ ફક્ત પુખ્ત વયના લોકો અને તંદુરસ્ત વ્યક્તિઓ માટે જ કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને કિડનીની સમસ્યા ધરાવતા લોકોને સામાન્ય મીઠું ખાવાની સલાહ […]

Image

Winter Special Chutney: શિયાળામાં આ ઇન્સ્ટન્ટ ચટણી બનાવીલો, જે વધારશે દરેક ખોરાકનો સ્વાદ

Winter Special Chutney Recipes: શિયાળાની ઋતુ આવતાની સાથે જ જીભ ગડગડાટ કરવા લાગે છે. આવું થવું સ્વાભાવિક છે કારણ કે આ સિઝનમાં બજાર વિવિધ પ્રકારના શાકભાજીથી શણગારવામાં આવે છે. જેને જોઈને ખાવાનું પણ મન થાય છે. કેટલાક લોકોને ભોજન સાથે અથાણું, પાપડ અને ચટણી ખાવાનો ખૂબ શોખ હોય છે. શિયાળાની ઋતુમાં પરાઠા, પકોડા વગેરે મોટાભાગની વસ્તુઓ […]

Image

Recipe: શિયાળાની ઠંડીમાં ટ્રાય કરો ગરમાગરમ વેજીટેબલ સૂપ

Recipe: દિવસની હેલ્ધી શરૂઆત કરવા માટે મિક્સ શાકભાજીનો સૂપ એક ઉત્તમ વિકલ્પ છે. મિક્સ વેજિટેબલ સૂપ માત્ર સ્વાદમાં બેસ્ટ હોવાની સાથે તેમાં ઘણાં પોષક તત્વો પણ હોય છે. જો તમે શિયાળાની ઋતુમાં વહેલી સવારે મિક્સ વેજીટેબલ સૂપ લો છો, તો તે તમને દિવસભર ઉર્જાવાન રાખવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. સામગ્રી સમારેલી લીલી ડુંગળી […]

Image

સુરતમાં હૃદયદ્રાવક ઘટના,આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓ તાપણું કરવા બેસી અને પછી….

Surat :  આઈસ્ક્રીમ (ice cream) ઘણા લોકોની ફેવરિટ હોય છે. ખાસ કરીને બાળકોને તે ખુબ પસંદ હોય છે પરંતુ સુરતમાં (Surat) આઈસક્રીમ ત્રણ બાળકોના મોતનું કારણ બની છે. સુરતમાં આઈસ્ક્રીમ ખાવાથી ત્રણ બાળકીઓના મોતથી ચકચાર મચી ગઈ છે. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓના મોત સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જેમાં આઈસ્ક્રીમ ખાધા બાદ અચાનક ત્રણ […]

Image

Diwali 2024: જોઈને જ મોંમાં આવી જશે પાણી, આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ મઠિયા

Diwali 2024: દિવાળી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે ખાસ કરીને આ દિવસોમાં લોકો પોતાના મિત્રો, સબંધીઓ તેમજ પરિવારજનોને મળવા જતા હોય છે. આ દિવસોમાં લોકો પોતાના ઘરે નાસ્તા બનાવતા હોય છે. તો ચાલો આપણે બનાવીએ ઘરે જ મઠિયા… સ્વાદ એવો આવશે કે લોકો હાથ ચાટતા રહી જશે. સામગ્રી 1 કિલો મઠનો લોટ 250 […]

Image

Lifestyle: આદુ લસણને ફ્રિજમાં રાખવું જોઈએ કે નહીં

Lifestyle: આદુનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી સુધી દરેક વસ્તુમાં થાય છે. શિયાળામાં આદુ લસણનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. આદુ અને લસણ સરળતાથી બગડતા નથી, તેથી લોકો તેને મોટી માત્રામાં ખરીદે છે અને એકસાથે સ્ટોર કરે છે. કેટલાક લોકો અન્ય શાકભાજીની સાથે આદુ અને લસણને પણ રેફ્રિજરેટરમાં રાખે છે. ચાલો જાણીએ કે આદુ લસણને […]

Image

banaskantha: આદિજાતી કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી દેકડો નીકળવાનો મામલો, રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ

banaskantha : ગુજરાતમાં (Gujarat) આદિજાતીના (tribals) વિકાની મોટી મોટી વાતો કરતી સરકાર (government) આદિવાસી વિસ્તારોમાં ( tribal areas) વિકાસ તો કરી શકી નથી પરંતુ આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પણ પુરી પાડી શકતી નથી. તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાીં […]

Image

Jamnagar: ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

Jamnagar: હાલ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ( Ganesh festival) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં ભક્તો દ્વારા ગણેશજીને અનેક પ્રકારની પ્રસાદી ધરાવતા હોય છે. તેવામાં જામનગરમાં (Jamnagar) ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગની (food poisoning) ઘટના સામે આવી છે. હાલ આ તમામ લોકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને […]

Image

બહારનું ખાવાનો શોખ હોય તો ચેતી જજો ! જામનગરની પ્રખ્યાત મિલન રગડો નામની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના

Jamnagar : હાલ ચોમાસાની (monsoon) સિઝનમાં રોગચાળો (epidemic) વકરી રહ્યો છે અને તેમાય છેલ્લા કેટલાક સમયથી બહારની ખાવા પીવાની વસ્તુઓમાથી કોઈને કોઈ વસ્તુઓ નિકળી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ સવાલ થઈ રહ્યા છે કે, ખાવું તો ખાવું શું ? ત્યારે જામનગરમાથી (Jamnagar) આવો જ એક કિસ્સો સામે […]

Image

Janmashtami 2024: જન્માષ્ટમીએ કાન્હા માટે ઘરે જ બનાવો માખણ, આ સ્ટેપ કરો ફોલો

Janmashtami 2024: જન્માષ્ટમી (જનમાષ્ટમી 2024) નો તહેવાર કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. વિશેષ પૂજાની સાથે સાથે દહીં-હાંડી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ઘરોથી લઈને મંદિરો સુધી, શ્રી કૃષ્ણના જન્મદિવસની ભવ્ય ઉજવણી થાય છે. આ વખતે સોમવારે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે, જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ઘરની […]

Image

Recipe: આજે નાગ પાંચમે બનાવો બાજરીના લોટની કુલેરનો પ્રસાદ

Recipe Nag pancham : આજે નાગ પાંચમ છે. આ ખાસ દિવસે કુલેર બનાવવામાં આવે છે. કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે. આ ઉપવાસમાં ફણગાવેલા મઠ, મગ અને કુલેર ખાવાની પરંપરા રહેલી છે. આજની નવી પેઢીની વાત કરવામાં આવે તો અનેક લોકોને કુલેર બનાવતા આવડતી હોતી નથી. કુલેર તમે ફટાફટ ઘરે […]

Image

Health Tips: કારેલા ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો થઈ શકે છે ગંભીર સમસ્યા.

Health Tips: કારેલા એક ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે, જે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે, પરંતુ તેનું સેવન કર્યા પછી, તેને કેટલીક ખાદ્ય ચીજો સાથે ભેળવવાની સલાહ આપવામાં આવતી નથી. આ ખાદ્ય પદાર્થો સાથે કારેલાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કારેલા પછી ભૂલથી પણ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ: […]

Image

હવે ‘ડ્રેગન’ની નવી ચાલબાજી! China કેમ તેલ, અનાજ અને ધાતુનો કરી રહ્યું છે સંગ્રહ?

China: ચીન હાલમાં ખૂબ ઝડપથી મહત્વપૂર્ણ સામગ્રીનો સંગર કરી રહ્યું છે, જેના પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે. અહેવાલ અનુસાર, સામગ્રીમાં ક્રૂડ તેલ અને કુદરતી ગેસ, મૂલ્યવાન ઉત્પાદન અને ખાસ કરીને સોના જેવા કિંમતી ધાતુઓ સહિતના બળતણ અનામત શામેલ છે. આ પ્રશ્ન ઉભો કરે છે કે કેમ ચીન મોટી માત્રામાં વસ્તુઓ એકત્રિત કરવામાં રોકાયેલ છે? […]

Image

Gandhinagar : અમૂલ ઘીના નામે નકલી ઘી વેચતી ફેક્ટરી ઝડપાઈ, કેટલા લોકો આ હાનિકારક ઘી ખાઈ ગયા હશે ?

Gandhinagar :રાજ્યમાં એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે. થોડા પૈસા કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે ત્યારે ગાંધીનગરમા (Gandhinagar ) અમુલ (Amul) ઘીના નામે નકલી ઘી ( fake ghee) બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) બાતમીને આધારે રેડ પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો […]

Image

Lok Sabha: કોંગ્રેસ પ્રમુખે સત્તામાં આવે તો 10 કિલો અનાજની જાહેરાત કરી

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે લખનૌમાં સમાજવાદી પાર્ટી (એસપી)ના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી હતી કે જો મતદાન કરવામાં આવે તો INDIA બ્લોક ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા મફત રાશનની માત્રા બમણી કરશે. કે ગરીબોને 10 કિલો રાશન આપીશું. તે કોંગ્રેસની આગેવાની […]

Image

Imran Khan:  પત્નીને ટોયલેટ ક્લીનર મિશ્રિત ખોરાક આપવામાં આવ્યો હોવાનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેમની પત્ની બુશરા બીબીને “ટોઇલેટ ક્લીનર” મિશ્રિત ખોરાક આપવામાં આવ્યો હતો,” પાકિસ્તાન સ્થિત ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અહેવાલ આપે છે. શુક્રવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી દરમિયાન, ઇમરાન ખાને ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાને કહ્યું હતું કે કોર્ટરૂમમાં વધારાની દિવાલો ઊભી કરવામાં આવી છે, […]

Image

Mahesana: વિસનગરમા સરકારી કાર્યક્રમમાં ભોજન સમારંભમાં હોબાળો, વાહવાહી મેળવવા લોકોને બોલાવ્યા પણ વ્યવસ્થા નહીં

Mahesana:આજ રોજ વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર તાલુકામાં 92.58 કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત,લોકાપર્ણ અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. જેમાં વિસનગર તાલુકા અને શહેરમાં કુલ 54 નવા કામોનું ભુમિપુજન અને લોકાપર્ણ કરાયું હતું. સરકારી કાર્યક્રમમાં ભોજન સમારંભમાં હોબાળો વિસનગરમાં લાંબા સમયથી એસ ડી પી ઓ કચેરી ભાડાના મકાનમાં કાર્યરત હતી. ત્યારે હવે વિસનગર એસ […]

Image

surendranagar : ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ 30 લોકોને ફુડ પોઇઝનની અસર

30 પૈકી લગભગ 24 જેટલા બાળકો અસરગ્રસ્ત થયા છે.

Image

બેસતા વર્ષે ભગવાનને છપ્પન ભોગ-અન્નકૂટ કેમ ધરાવવામાં આવે છે વાંચો રસપ્રદ કથા

આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવામાં આવે છે. તથા ઠાકોરજીને છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.

Image

Jamnagar : MLA Rivaba jadeja એ અન્નપૂર્ણા ભોજન કેન્દ્રમાં શ્રમિકો સાથે ભોજનનો સ્વાદ માણ્યો, Video

જામનગર શહેરમાં જુદી જુદી દસ જગ્યા પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બુથ ખોલવામાં આવ્યા છે.

Image

ભારતના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગને છેલ્લા 9 વર્ષમાં રૂ. 50,000 કરોડનું FDI મળ્યુંઃ PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકારની રોકાણકાર-મૈત્રીપૂર્ણ નીતિઓએ ભારતના ખાદ્ય ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવ્યું છે અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગે છેલ્લા નવ વર્ષમાં રૂ. 50,000 કરોડનું FDI મેળવ્યું છે અને એટલી જ રકમનું કાપણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવામાં આવ્યું છે. ભારત મંડપમ ખાતે મેગા ફૂડ ઈવેન્ટ ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023’ની […]

Image

ઓક્ટોબર માસમાં રાજ્યના ૭૨ લાખથી વધુ એટલે કે ૯૫ ટકા NFSA કુટુંબોને અનાજ વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-૨૦૨૩માં રાજ્યના ૭૨.૫૧ લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું ૯૫ […]

Image

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું: ખોરાક યુદ્ધનું સાધન ન બનવું જોઈએ

ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ખાદ્ય સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા શુક્રવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે સંઘર્ષો અને પુનઃ વૈશ્વિકીકરણને કારણે વધતા વિભાજન વચ્ચે ખોરાક એ યુદ્ધ અને વિક્ષેપનું સાધન બનવું જોઈએ નહીં. તેમણે એકંદર દેવું ઘટાડવાના ભારતના પ્રયત્નોની પણ ચર્ચા કરી, જેથી આવનારી પેઢીઓ પર તેનો બોજ ન પડે. કૌટિલ્ય ઇકોનોમિક […]

Image

Ahmedabad : વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ક્યાં સુધી? સમરસ હોસ્ટેલના ભોજના કિડા, NSUI નો હલ્લાબોલ

સમરસ છાત્રાલય હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી તે તેને કથળતો વહીવટ હોય કે ભોજન હોય

Image

Jamnagar : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાની વધુ એક ઘટના, હવે U.S પિઝા Pizzaમાંથી નિકળ્યો વંદો

વીડિયો વાયરલ થતા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું હતું.

Image

પક્ષીઓને ચણ ખવડાવી ખૂબ જ પુણ્યનું કામ, શાસ્ત્રોમાં છે અનેરો મહિમા, જાણો

વિવિધ ધર્મો (religions) , શાસ્ત્રોથી (scriptures) લઈને જ્યોતિષ સુધીમાં પણ પક્ષીઓને (Birds) ચણ ખવડાવવાનું ખુબ જ મહત્વનું અને લાભદાયી કહેવાયું છે

Trending Video