Flood

Image

Bihar Flood :પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર ક્રેશ થઈ પાણીમાં ખાબક્યું, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી

Bihar Flood :બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) એક મોટો અકસ્માત થયો છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર મુઝફ્ફરપુરમાં ક્રેશ (Helicopter crash) થયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મામલો ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર […]

Image

Bihar Flood : નેપાળથી આવતા પાણીથી બિહારના 13 જિલ્લામાં મુશ્કેલી, બિહારની ઘણી નદીઓ બે કાંઠે

Bihar Flood : બિહારમાં પૂરના કારણે લોકો ભયમાં છે. ઘણી નદીઓમાં પાળા તૂટવાના અહેવાલો છે, જેણે ખાસ કરીને ભારત-નેપાળ સરહદ પરના જિલ્લાઓને અસર કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સીતામઢીના માધકૌલ ગામમાં બાગમતી નદીના પાળામાં ભંગાણ સર્જાયું હતું, જ્યારે પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના ડાબા પાળામાં પાણીના ઊંચા દબાણને કારણે નુકસાન થયું […]

Image

Nepal Flood : નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી, 6 ફૂટબોલ ખેલાડીઓ સહીત 122ના મોત, 64 ગુમ

Nepal Flood : રવિવારે નેપાળમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 122 થયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગ શુક્રવારથી ડૂબી ગયા છે. દેશના ઘણા ભાગોમાં અચાનક પૂર આવ્યું છે. કાઠમંડુમાં 48 લોકોએ જીવ ગુમાવ્યા સશસ્ત્ર પોલીસ દળના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર અને ભૂસ્ખલનના કારણે 64 લોકો […]

Image

Nepal Flood : નેપાળમાં આકાશમાંથી વરસી આફત, 39ના મોત, અનેક જિલ્લામાં પૂરના કારણે 11 લોકો લાપતા

Nepal Flood : નેપાળમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. પૂરના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. નેપાળના ઘણા ભાગોમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. ડિઝાસ્ટર અધિકારીઓએ નેપાળના ઘણા જિલ્લાઓમાં અચાનક પૂરની ચેતવણી આપી છે. રાજધાની કાઠમંડુમાં 9 લોકોના મોત સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કાઠમંડુમાં 9, લલિતપુરમાં 16, ભક્તપુરમાં 5, કાવેરપાલન […]

Image

Vadodara: પૂર પર હવે કોંગ્રેસ VS ભાજપ ! કેયુર રોકડિયાએ કહ્યું- કોંગ્રેસના શાસનમાં ભુખી કાંસ પર દબાણોને મંજુરી આપી એટલે પૂર આવ્યું, કોંગ્રેસી નેતાએ કહ્યું- નેતા લાજવાને બદલે ગાજ્યા

Vadodara: વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં ( Vishwamitri river) પૂર આવ્યું તેનું કારણ સૌ કોઈ જાણી જ ગયા છે. આ પૂર પાછળ વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણ કારણ છે અને તંત્રના આડેધડ બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે તંત્રને રેલો આવતા હવે વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવામા આવી રહ્યા છે. ત્યારે અત્યારે સત્તાધીશો એક બીજા […]

Image

Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને (farmers) થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં […]

Image

Vadodara Flood : સરકારે વડોદરામાં પૂર પીડિતો માટે રાહત પેકેજ જાહેર કર્યું, કોંગ્રેસે કહ્યું, “હકનું જોઈએ છે ભીખ નથી જોઈતી”

Vadodara Flood : વડોદરામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. લોકોના ઘર અને ધંધા રોજગાર કરતા લોકોની દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. સાથે જ રોડ ઉપર લારી ચલાવતા લોકોનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે પૂરના લીધે લોકોના ઘર, દુકાનો અને વેપાર ધંધાને ભારે નુકસાન થયું હતું. અસરગ્રસ્તોને પુન:ર્વસનમાં મદદ […]

Image

Vadodara : ચેરમેન શીતલ મિસ્ત્રીના વિવાદિત નિવેદનથી લોકોમાં આક્રોશ , સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પોહોચ્યા

Vadodara :વડોદરામાં (Vadodara)તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલા પૂરના કારણે લોકોમાં તંત્ર સામે રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મનપાના (VMC) શાસકો લાજવાને બદલે પ્રજા પર જ ગાજી રહ્યા છે. ભ્રષ્ટ તંત્રના પાપે વડોદરાવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે અગાઉ બે કોર્પોરેટરોએ તો ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી હતી અને […]

Image

Vadodara Flood : વડોદરામાં નેતાઓના હાલ બેહાલ કરતી જનતા, હવે ગણેશ પંડાલમાં પણ પ્રજાનો સત્તાધીશો પર રોષ જોવા મળ્યો

Vadodara Flood : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ઘણા બધા શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા, ત્યારે પૂરના પાણીથી સૌથી વધુ નુકસાન વડોદરા શહેરને થયું હતું. વડોદરા શહેરમાં પૂરના પાણીથી લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ તણાઈ ગઈ હતી. સાથે જ લોકોને 2 થી 3 દિવસ ભૂખ્યા રેહવું પડ્યું હતું. શહેરમાં લોકોના […]

Image

Vadodara: વધુ એક ભાજપના કોર્પોરેટરોનો દબાયેલા અવાજ ઉઠ્યો! ભૂલ સ્વીકારતા કહ્યું- અમારા લીધે લોકો પૂરમાં ડૂબ્યા, હું માફી માંગુ છું

Vadodara: વડોદરામાં (Vadodara) ગત તા. 26 ઓગષ્ટના રોજ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding)આવતા આખા શહેરમાં તારાજી સર્જાઇ હતી.ત્યારે આ પૂર કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જીત હતુ તેવું આજે આખું શહેર કહીં રહ્યું છે.અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના કારણે આજે પ્રજાએ વારંવાર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદીમાંની આસપાસનો વિસ્તાર બિલ્ડરોને વેચી દેવામાં […]

Image

Vadodara Flood : વડોદરા તંત્રની વધુ એક બેદરકારી કોંગ્રેસે કરી છતી, સર્કિટ હાઉસમાં પડેલ ફૂડ પેકેટ સડી ગયા પણ લોકો સુધી ન પહોંચ્યા

Vadodara Flood : ગુજરાતમાં જયારે કેટલાયે દિવસ અવિરત વરસાદ વરસ્યો, ત્યારે વડોદરા માત્ર એક જ દિવસના ધોધમાર વરસાદથી પાણી પાણી થઇ ગયું. આ વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘુસી ગયું અને શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરામાં તંત્રના પાપે આ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો. જનતા બિચારી ઘરોમાં ખાધા પીધા વગર બેઠી રહી, એક તરફ તેમની […]

Image

જ્યાં જુઓ ત્યાં પાણી… Telangana અને આંધ્રપ્રદેશમાં વરસાદથી બદતર હાલત, ધાબા પર ફસાયા લોકો

Telangana: તેલંગાણામાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સોમવાર અને મંગળવારે સીએમ એ. રેવંત રેડ્ડીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અને રાહત કાર્ય અંગે સમીક્ષા બેઠક પણ લીધી હતી. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થિતિ બદતર થઈ ગઈ છે. ઘણા લોકો તેમના ઘરની છત પર […]

Image

Chaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Vadodara: ભાજપના નેતાઓને જોઈને લોકો ભડકી ઉઠે છે ત્યારે હર્ષ સંઘવી કહી રહ્યા છે ‘આ તો તેઓ અમને પોતાના માને છે એટલે…’

Vadodara: વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ (Heavy rain) પડ્યો હતો.વરસાદ પડવાથી આખું શહેર જળમગ્ન થયું હતું, સાથે જ લોકોના ઘર ડૂબી ગયા અને લોકોની જીવનજરૂરિયાત વસ્તુઓ તણાઈ ગઈ હતી, અને વેપારીઓની દુકાનો ડૂબી જવાથી તેમને લાખો અને કરોડોનું નુકસાન થયું હતું.લોકો મુશ્કેલીના સમયમાં હતા, ત્યારે સત્તાપક્ષના નેતાઓ મદદ માટે આવ્યા નહી,અને હવે પુરનું […]

Image

Gujarat: રાજ્ય જળાશયો ભરાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ

Gujarat: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો કેટલાક લોકો બેઘર થઈ ગયા છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 […]

Image

35 મોત.. ટ્રેન-સ્કુલો બંધ, Gujaratમાં વરસાદ અને પૂરથી હાહાકાર; હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Flood: ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. 200થી વધુ ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. નદીઓ અને ડેમ ઉભરાઈને વહી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં અલગ-અલગ અકસ્માતમાં મૃત્યુઆંક 35 પર પહોંચ્યો છે. સંજોગોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ છે. […]

Image

Jamnagar Flood : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું, 10 હજાર ફૂડકીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે

Jamnagar Flood : ગુજરાતમાં 4 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

Vadodara Flood : વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી, આ તંત્રનું પાપ કે કુદરતી આફત જવાબ તો આપો સાહેબ

Vadodara Flood : ગુજરાતમાં ચારે તરફ વરસાદે વિનાશ વેર્યો છે. પરંતુ આ વરસાદી વિનાશ સૌથી વધારે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યું હતું. 4 દિવસથી વરસી રહેલા વારસાદને કારણે રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો આ આકાશી આફતથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ જયારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે નેતાઓ ક્યાં […]

Image

Jamnagar Flood : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ દ્વારા મેળવ્યો પરિસ્થિતિનો તાગ

Jamnagar Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

Jamnagar Flood : જામનગરમાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ, જોડિયાના બાલંભા ગામે 83 લોકોનું રેસ્ક્યુ કરાયું

Jamnagar Flood : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. […]

Image

Gujarat રાજ્ય આપત્તિ વ્યવસ્થાપને જાહેર કરી માર્ગ દર્શિકા, વરસાદને કારણ પૂર જેવી પરિસ્થિતિને લઈ રાખવી આ સાવચેતી

Gujarat: રાજ્યભરમાં આજે મેઘાએ મજા મૂકી છે. ઠેર-ઠેર ભારે વરસાદને લઈને પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાઈ છે તો ઘણી જગ્યાએ ઘર અને વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, ભારે વરસાદના પગલે રાજ્યા સરકારે આવતી કાલે શાળાઓમાં રજાઓ જાહેર કરી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ […]

Image

Rajasthanમાં ભારે વરસાદથી હાહાકાર, 15 લોકોના મોત; શાળાઓમાં આપી રજા

Rajasthan: રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજસ્થાનના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અલગ-અલગ અકસ્માતોમાં 15 લોકોના મોત થયા છે. જયપુરના કનોટા ડેમમાં ડૂબી જવાથી પાંચ યુવકોના મોત થયા છે. ભરતપુર ડિવિઝનમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે. સવાઈ માધોપુરના રાજનગરમાં રેગિંગ લટિયામાં એક યુવક વહી ગયો, જેની શોધખોળ […]

Image

ગંગા-યમુનામાં દર કલાકે ત્રણ સેમી વધી રહ્યું છે પાણીનું સ્તર, Prayagrajમાં પૂરનું જોખમ

Prayagraj: સતત ત્રીજા દિવસે પ્રયાગરાજમાં વાતાવરણમાં રાહત રહી હતી. ગુરુવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે સવારે વાદળોની હાજરીને કારણે મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પ્રયાગરાજમાં છેલ્લા 24 કલાકમાં 53 મીમી વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસમાં 80 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં વરસાદ બાદ ગંગા-યમુનાના જળસ્તર […]

Image

Flood-hit Assam :  પૂરમાં સોમવારે છ લોકોના મોત થયા હતા જેમાં મૃત્યુઆંક 72  

Flood-hit Assam આ આંકડામાં ગુવાહાટીમાં તોફાન-પાણીના નાળામાં તણાઈ ગયેલા આઠ વર્ષના છોકરાનું મૃત્યુ અને આસામ-મેઘાલય સરહદ પર એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં ભૂસ્ખલનમાં દટાઈ ગયેલી માતા અને બાળકનો સમાવેશ થતો નથી.

Image

Brazil: બ્રાઝિલમાં પૂરથી મૃત્યુઆંક વધીને 75 થયો 

29 એપ્રિલથી દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના મોટા વિસ્તારોને ડૂબી ગયેલા ગંભીર તોફાનથી ઓછામાં ઓછા 75 લોકોના મોત થયા છે, એમ નાગરિક સંરક્ષણ એજન્સીએ તેના નવીનતમ અહેવાલમાં જણાવ્યું છે. અન્ય 155 લોકો ઘાયલ થયા છે જ્યારે 103 હજુ પણ ગુમ છે, જ્યારે રાજ્યના 496 શહેરોમાંથી 334માંથી 107,600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, […]

Image

PM મોદીએ તમિલનાડુને મદદની ખાતરી આપી,  કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે 

વિનાશક ચક્રવાત મિચાઉંગના પરિણામે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને પ્રતિનિયુક્ત કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સમર્થનની ખાતરી આપી છે. CM સ્ટાલિને   વડા પ્રધાનના તાત્કાલિક ધ્યાન માટે આભાર વ્યક્ત કર્યો: મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વિકટ પરિસ્થિતિ પર વડા પ્રધાનના તાત્કાલિક ધ્યાન માટે આભાર વ્યક્ત કર્યો. CM સ્ટાલિને  જણાવ્યું હતું કે, […]

Image

સિક્કિમના પૂરમાં 18ના મોત, 98 હજુ પણ ગુમ : સર્ચ ઓપરેશન ચાલુ

સિક્કિમના પૂરમાં ગુમ થયેલા 98 લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે કારણ કે મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. આફતથી 22,000 થી વધુ લોકોને અસર થઈ છે. ગુરુવારે સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચ્યો હતો કારણ કે આર્મી અને એનડીઆરએફની ટીમોએ તિસ્તા નદીના તટપ્રદેશમાં અને ઉત્તર બંગાળના ડાઉનસ્ટ્રીમમાં વહેતા પાણીમાં બીજા દિવસે પણ વહી […]

Image

Ankleshwar : પૂર અસરગ્રસ્તોનો મંત્રી Kunwarji Halapati સામે આક્રોશ ચરમસીમાએ, જુઓ Video

ભરૂચ-અંકલેશ્વર-નર્મદામાં સર્જાયેલી પુરની સ્થિતિને લઈને સરકારી તંત્ર અને મંત્રીઓ સામે લોકોમાં રોષ જોવા મળ્યો. લોકોએ મંત્રી કુંવરજી હળપતિ, કલેકટર અને મામલતદારનો ઉધડો લીધો હતો. મંત્રી કુંવરજી હળપતી તથા તેમની સાથે આવેલા વહીવટી તંત્રના લોકો સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરી ઉધડા લઈ લેતા મંત્રી ક્ષોભમાં મુકાઈ ગયા હતા. સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, અત્યારે આવીને અહીં કહો […]

Image

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત ૩-૪ દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, […]

Image

રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

રાજ્યભરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા બચાવ-રાહત પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે. આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને […]

Image

રાજ્યના સાત જિલ્લાઓમાંથી અંદાજે ૧૧,૮૦૦થી વધુનું સલામત સ્થળાંતર તેમજ ૨૭૪ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો […]

Image

ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાના કુલ ૬૨૫૪ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

જિલ્લા વહીવટી તંત્ર – પોલીસ NDRF અને SDRF ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને […]

Image

CM appeal to People : વરસાદની સ્થિતિને લઈને CM Bhupendra Patel નું ટ્વીટ, જાણો શું કહ્યું

ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ગુજરાતના લોકોને સ્થિતિની માહિતી આપી

Image

વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાં રાઉન્ડ ધ ક્લોક રાહત અને બચાવની કામગીરી: સ્થળાંતરિત લોકો માટે કરાઇ ભોજન વ્યવસ્થા

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વિશાળ જથ્થાને કારણે નર્મદા નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાં રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલ રાહત અને બચાવની કામગીરીને કારણે નાગરિકોની મુશ્કેલી આસાન થઇ છે. નર્મદા નદીમાં પાણી છોડવાના સંદેશા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારથી કરાયેલી આગોતરી તૈયારીઓને પગલે જિલ્લામાં ઝીરો કેઝ્યુઆલિટી મેનેજમેન્ટ થયું છે. તંત્ર […]

Trending Video