flood in vadodara

Image

Shaktisinh Gohil : વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, શક્તિસિંહ ગોહિલે ડિમોલિશન મામલે ભાજપ અને તંત્રની કાઢી ઝાટકણી

Shaktisinh Gohil : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Vadodara Demolition : વડોદરામાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, અગોરા મોલનું ક્લબ હાઉસ તૂટ્યું, જાણો લોકોએ શું કહ્યું ?

Vadodara Demolition : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Vadodara: પૂર પર હવે કોંગ્રેસ VS ભાજપ ! કેયુર રોકડિયાએ કહ્યું- કોંગ્રેસના શાસનમાં ભુખી કાંસ પર દબાણોને મંજુરી આપી એટલે પૂર આવ્યું, કોંગ્રેસી નેતાએ કહ્યું- નેતા લાજવાને બદલે ગાજ્યા

Vadodara: વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં ( Vishwamitri river) પૂર આવ્યું તેનું કારણ સૌ કોઈ જાણી જ ગયા છે. આ પૂર પાછળ વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણ કારણ છે અને તંત્રના આડેધડ બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે તંત્રને રેલો આવતા હવે વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવામા આવી રહ્યા છે. ત્યારે અત્યારે સત્તાધીશો એક બીજા […]

Image

Vadodara Flood : સરકારે વડોદરામાં પૂર પીડિતો માટે રાહત પેકેજ જાહેર કર્યું, કોંગ્રેસે કહ્યું, “હકનું જોઈએ છે ભીખ નથી જોઈતી”

Vadodara Flood : વડોદરામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. લોકોના ઘર અને ધંધા રોજગાર કરતા લોકોની દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. સાથે જ રોડ ઉપર લારી ચલાવતા લોકોનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે પૂરના લીધે લોકોના ઘર, દુકાનો અને વેપાર ધંધાને ભારે નુકસાન થયું હતું. અસરગ્રસ્તોને પુન:ર્વસનમાં મદદ […]

Image

Vadodara : ચેરમેન શીતલ મિસ્ત્રીના વિવાદિત નિવેદનથી લોકોમાં આક્રોશ , સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પોહોચ્યા

Vadodara :વડોદરામાં (Vadodara)તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલા પૂરના કારણે લોકોમાં તંત્ર સામે રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મનપાના (VMC) શાસકો લાજવાને બદલે પ્રજા પર જ ગાજી રહ્યા છે. ભ્રષ્ટ તંત્રના પાપે વડોદરાવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે અગાઉ બે કોર્પોરેટરોએ તો ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી હતી અને […]

Image

Vadodara BJP : વડોદરામાં ભાજપના ખાડારાજથી ત્રસ્ત જનતા, સાવલીમાં હવે ભાજપના જ સભ્યો ઉતાર્યા પક્ષના વિરોધમાં

Vadodara BJP : વડોદરાના સાવલીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રોડનું ધોવાણ થયું હતું. આટલા દિવસો થયા છતાં, ઘણી સોસાયટીઓમાં હજી સુધી પાણી ભરેલું છે. વરસાદમાં રોડ ધોવાઈ જવાથી રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, સાથે જ ખાડાઓથી વાહનચાલકોની કમર તૂટી રહી છે. અને શહેરમાં ખૂણે ખૂણે ગંદકીના ઢગલા […]

Image

Vadodara Flood : વડોદરામાં નેતાઓના હાલ બેહાલ કરતી જનતા, હવે ગણેશ પંડાલમાં પણ પ્રજાનો સત્તાધીશો પર રોષ જોવા મળ્યો

Vadodara Flood : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ઘણા બધા શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા, ત્યારે પૂરના પાણીથી સૌથી વધુ નુકસાન વડોદરા શહેરને થયું હતું. વડોદરા શહેરમાં પૂરના પાણીથી લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ તણાઈ ગઈ હતી. સાથે જ લોકોને 2 થી 3 દિવસ ભૂખ્યા રેહવું પડ્યું હતું. શહેરમાં લોકોના […]

Image

Vadodara: વધુ એક ભાજપના કોર્પોરેટરોનો દબાયેલા અવાજ ઉઠ્યો! ભૂલ સ્વીકારતા કહ્યું- અમારા લીધે લોકો પૂરમાં ડૂબ્યા, હું માફી માંગુ છું

Vadodara: વડોદરામાં (Vadodara) ગત તા. 26 ઓગષ્ટના રોજ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding)આવતા આખા શહેરમાં તારાજી સર્જાઇ હતી.ત્યારે આ પૂર કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જીત હતુ તેવું આજે આખું શહેર કહીં રહ્યું છે.અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના કારણે આજે પ્રજાએ વારંવાર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદીમાંની આસપાસનો વિસ્તાર બિલ્ડરોને વેચી દેવામાં […]

Image

Vadodara:ભાજપ કોર્પોરેટરે જ ભાજપના હોદ્દેદારોને ઉઘાડા પાડ્યા, બળાપો ઠાલવતા થયા ભાવુક

Vadodara:  વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding) આવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે, પૂર માટે કોણ જવાબદાર છે. જેના કારણે લોકો તંત્ર પર રોષ ઢાલવી રહ્યા છે. હવે તો તંત્રના અધિકારીઓ અને ભાજપ નેતાઓને લોકોની વચ્ચે જવું પણ મુશ્કેલ બની ગયું છે. […]

Image

Vadodara Flood : વડોદરા તંત્રની વધુ એક બેદરકારી કોંગ્રેસે કરી છતી, સર્કિટ હાઉસમાં પડેલ ફૂડ પેકેટ સડી ગયા પણ લોકો સુધી ન પહોંચ્યા

Vadodara Flood : ગુજરાતમાં જયારે કેટલાયે દિવસ અવિરત વરસાદ વરસ્યો, ત્યારે વડોદરા માત્ર એક જ દિવસના ધોધમાર વરસાદથી પાણી પાણી થઇ ગયું. આ વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘુસી ગયું અને શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરામાં તંત્રના પાપે આ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો. જનતા બિચારી ઘરોમાં ખાધા પીધા વગર બેઠી રહી, એક તરફ તેમની […]

Image

Vadodara: ભાજપના નેતાઓને જોઈને લોકો ભડકી ઉઠે છે ત્યારે હર્ષ સંઘવી કહી રહ્યા છે ‘આ તો તેઓ અમને પોતાના માને છે એટલે…’

Vadodara: વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ (Heavy rain) પડ્યો હતો.વરસાદ પડવાથી આખું શહેર જળમગ્ન થયું હતું, સાથે જ લોકોના ઘર ડૂબી ગયા અને લોકોની જીવનજરૂરિયાત વસ્તુઓ તણાઈ ગઈ હતી, અને વેપારીઓની દુકાનો ડૂબી જવાથી તેમને લાખો અને કરોડોનું નુકસાન થયું હતું.લોકો મુશ્કેલીના સમયમાં હતા, ત્યારે સત્તાપક્ષના નેતાઓ મદદ માટે આવ્યા નહી,અને હવે પુરનું […]

Image

Vadodara : શિક્ષણમંત્રીને પૂર આવ્યાના અઠવાડિયા બાદ યાદ આવ્યું વડોદરા ! જનતાએ પણ આપી દીધો જોરદાર જાકારો

Vadodara : વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલ પુરના પાણીએ વિનાશ વેર્યો છે. તંત્રના પાપે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પહેલા જ્યારે વડોદરાવાસીઓ પુરના પાણીમાં ફસાયેલા હતા તેમની મદદની જરુર હતી ત્યારે સત્તાધિશો ફરક્યા પણ નહોંતા પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એકાએક વડોદરાની યાદ […]

Image

Vadodara : વડોદરાની જનતા હવે રાજકીય પક્ષના નેતાનું મોઢું સુધ્ધા જોવા માગતી નથી ! હવે લોકોએ MLA કેયુર રોકડિયાને પણ ભગાડ્યા!

Vadodara : વડોદરામાં (Vadodara ) શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનુ (BJP) એક હથ્થુ સાશન છે. છતાંય પ્રજાને પાયા સુવિધાઓ પણ પુરતા પ્રમાણમાં મળતી નથી. ત્યારે તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરે ભાજપ અને તેના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી નાખી છે. જ્યારે પ્રજા તેમને ચુંટેલા ભાજપના પ્રતિનિધી પાસે મદદ માગે છે, ત્યારે કોઈ તેમની મદદે આવતું નથી જેના […]

Image

Vadodara Flood : વડોદરામાં રહેણાંક વિસ્તારમાં અત્યાર સુધી 24 મગરનું રેસ્ક્યુ, વનવિભાગે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે કરી કામગીરી

Vadodara Flood : ગુજરાતના વડોદરા શહેરમાં 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ થયો હતો. આ ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીના જળસ્તરમાં વધારો થતાં કુલ 24 મગર પૂરના પાણીમાં ધોવાઈને રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા હતા. મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, વન વિભાગના કર્મચારીઓએ આ મગરોને […]

Image

Vadodara : VMC ના ભ્રષ્ટ તંત્રનો ખેલ તો જુઓ ! આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી

Vadodara :વડોદરામાં (Vadodara)  સર્જાયેલ પુરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે. પહેલા તો વડોદરાના પદાધિકારીઓ જ્યારે વડોદરા વાસીઓને જરુર હોય ત્યારે મદદે આવતા નથી અને પુરના પાણી ઓસર્યા બાદ  દેખાડો કરવા માટે પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે. ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમ છતા તંત્ર સુધરવાનું […]

Image

Vadodara Flood : વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી, આ તંત્રનું પાપ કે કુદરતી આફત જવાબ તો આપો સાહેબ

Vadodara Flood : ગુજરાતમાં ચારે તરફ વરસાદે વિનાશ વેર્યો છે. પરંતુ આ વરસાદી વિનાશ સૌથી વધારે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યું હતું. 4 દિવસથી વરસી રહેલા વારસાદને કારણે રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો આ આકાશી આફતથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ જયારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે નેતાઓ ક્યાં […]

Image

પૂરથી પરેશાન વડોદરાની જનતાનો ગુસ્સો ફૂટ્યો, પાણી ઓસર્યા બાદ મળવા આવેલ ધારાસભ્ય મનીષા વકીલ અને દંડક બાળુ શુક્લાનો થયો પ્રચંડ વિરોધ

Vadodara: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને (Rain) કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત વડોદરામાં (Vadodara) થઈ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ તારાજી સર્જી છે. વડોદરામાં પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોની હાલત કફોડી બની […]

Image

Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા…જુઓ

Vadodara Rain : ગુજરાતમાં અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ હોય કે ગામ બધું બેટમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સાચી પડી છે. સાથે જ હવામાનની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તો આભ ફાટ્યું છે. તો મધ્ય ગુજરાતમાં મેઘકહેર વર્તાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ […]

Image

Vadodara: રોષે ભરાયેલી જનતાએ આપ્યો જાકારો ! અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ આપવા ગયેલા મેયર અને કોર્પોરેટરને સ્થાનિકોએ તગેડી મુક્યા

Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. […]

Image

Vadodara:ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર થયું ઓવરફ્લો, 62 દરવાજા ખોલાયા, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

Vadodara:  ગુજરાતમાં (Gujarat)  હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain)  વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉપરીવાસમાં ધોધમાર વરસાદ […]

Trending Video