Madhya Pradesh: મધ્યપ્રદેશમાં વરસાદે કહેર વરસાવ્યો છે. રાજ્યની નર્મદા નદી ખતરાના નિશાનને સ્પર્શવા જઈ રહી છે. નદીના તમામ ડેમ ભરાઈ ગયા છે. રાજ્યના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. ઘરોમાં પાણી ભરાવાને કારણે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. નદી કાંઠાના ગામડાઓમાં જાહેરાતો કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. […]