Jamnagar Flood : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. […]