Air India Bomb threat : છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ બોમ્બની ધમકીઓ (Bomb threat) મળી રહી છે. ત્યારે હવે એર ઈન્ડિયાના (Air India) વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. તિરુવનંતપુરમ એરપોર્ટના (Thiruvananthapuram Airport) સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ અહીંના એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ધમકી […]