Health Tips: શિયાળાની ઋતુમાં આવતા તાજા મૂળા ખાવાનું આપણને બધાને ગમે છે. સૌથી સારી વાત એ છે કે મૂળામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ તેની તીવ્ર ગંધને કારણે કેટલાક લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. જો તેમાં રહેલા ગુણોની વાત કરીએ તો તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાયટોન્યુટ્રિએન્ટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે, […]