Vadodara Corporation : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]