father of himesh reshammiya

Image

હિમેશ રેશમિયાના પિતાનું નિધન, 87 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Himesh Reshammiya father Passes Away: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી (Bollywood industry) એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મલાઈકા અરોરા (Malaika Arora) બાદ હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના (Himesh Reshammiya ) પિતાનું નિધન થયું છે. 87 વર્ષીય સંગીત નિર્દેશક વિપિન રેશમિયાએ (Vipin Reshammiya) મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Dhirubhai Ambani Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. […]

Trending Video