JAMMU KASHMIR ELECTION 2024 : જમ્મુ-કાશ્મીર(JAMMU KASHMIR)માં ત્રણ તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Legislative Assembly election 2024)ના પ્રથમ તબક્કામાં આજે સાત જિલ્લાની 24 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 10 વર્ષમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે.2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર(JAMMU KASHMIR)માં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી પણ છે, […]