Farmers

Image

Visavadar : માવઠાના મારથી ગુજરાતના વધુ એક ખેડૂતનો આપઘાત, વિસાવદરના ઈશ્વરીય ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું

Visavadar : ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને કારણે ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે. માવઠાના મારના કારણે ખેડૂતો આપઘાત જેવું ખુબ જ ગંભીર પગલું ભરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં માવઠાથી નુકશાનના કારણે અંદાજે 5 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આજે વધુ એક […]

Image

Gujarat : આવતીકાલથી શરુ થશે ખેડૂત સહાય પેકેજ માટેની અરજી, 10 હજાર કરોડના પેકેજની સરકારે કરી હતી જાહેરાત

Gujarat : ગુજરાતમાં 7 નવેમ્બરે રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ વાતને અંદાજે સાત દિવસ જેવો સમય વીતી ગયા બાદ હવે સરકારે જાહેર કર્યું છે કે આ સહાય માટે ઓનલાઇન અરજીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેકેજનો લાભ મેળવવા […]

Image

Gujarat માં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ, મુખ્યમંત્રીએ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જવા આપી સૂચના

Gujarat : ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ જિલ્લાઓમાં ખેડૂતોએ લીધેલા ઉભા પાકને નુકશાન થયું છે. જગતનો તાત હાલ ચિંતામાં છે. તેમના પાકનું ધોવાણ થતાં હવે ખેડૂતોની નજર હાલ સરકાર પર મંડાયેલી છે. તેમને થયેલ પાક નુકશાનીના કારણે સરકાર તેમને મદદ કરે અને સહાયની જાહેરાત કરે તેવી […]

Image

Banaskantha : બનાસકાંઠામાં ખાતર માટે લાગી લાંબી લાઈનો, વારંવાર રજૂઆતો છતાં તંત્ર કે સરકાર સાંભળતી ના હોવાથી ખેડૂતોમાં રોષ

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના લાખણી, ધાનેરા બાદ હવે થરાદ મા પણ ખાતર ની અછત સર્જાઈ છે ત્યારે વહેલી સવાર થી જ થરાદ ખરીદ વેચાણ સંધમાં ખેડુતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી પરંતુ જરુરીઆત મુજબ ખાતર ન મળી રહેતા ખેડુતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જીલ્લો […]

Image

MSP Hike : દેશના કરોડો ખેડૂતોને પીએમ મોદીની મોટી ભેટ, સરકારે ડાંગરની MSP વધારી, KCC વિશે પણ સારા સમાચાર

MSP Hike : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયોની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં, કેબિનેટે 2025-26 ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં 69 રૂપિયાનો વધારો કરીને 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી. આનો સીધો અર્થ એ છે કે આ સિઝનમાં ખેડૂતોને […]

Image

ધ્રોલમા વીજ પોલ ભાગી જવા અંગે અનેક વખત રજૂઆત છતા કામગીરી નહીં,શું PGVCL નાં અધિકારીઓ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા છે ?

Jamnagar : જામનગરના (Jamnagar) ધ્રોલમા (Dhrol) PGVCL ની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ધ્રોલના બરનાલા વાળી વિસ્તારમાં પોલ પર તાર નહિ પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. આ પ્રકારની સ્થિતિ હોવા થતા PGVCL કોઈ કામગીરી કરી રહ્યું નથી જેથી શું PGVCL દ્વારા કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે. […]

Image

એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ આવી નીતિ નહીં ચાલે: ઋત્વિક મકવાણા

Surendranagar: રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ સામે સરકાર મીઠી નગર રાખી રહી છે જ્યારે ખેડૂતો સાથે અન્યાય કરવામા આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ તંત્ર દ્વારા ખેડૂતો સાથે આવી ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ મામલે મેદાને આવ્યું છે. કોંગ્રેસ નેતા ઋત્વિક […]

Image

Banaskantha: ચૂંટણી સમયે જાહેર મંચ પરથી ખેડૂતોને આપેલ વચન ભુલ્યા ભાજપના નેતાઓ, ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Banaskantha: નેતાઓ ચૂંટણી સમયે જનતાને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય પછી નેતાઓ દેખાતા પણ નથી ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં. વાવમાં (Vav) ગેનીબેન ઠાકોર (Geniben thakor) સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામુ આપ્યું હતુ જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી […]

Image

Kutch: પવનચક્કી કંપનીઓને હેવી વીજ કનેકશન અને ખેડૂતોને મનાઈ, ખેડૂતોએ હાઇવે ચક્કાજામ કરી નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Kutch: કચ્છમાં વીજ કનેકશનના (electricity connection) પ્રશ્નને ખેડૂતોએ (Farmers) નલિયા હાઇવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જાણકારી મુજબ ઘોરાડ અભ્યારણ્ય વિસ્તારમાં મોટી મોટી પવનચક્કી કંપનીઓને હેવી વીજ કનેકશન આપવામાં આવે છે જયારે ખેડૂતોને વીજ કનેકશન આપવા મનાઈ કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મુદ્દે […]

Image

ધારા 144 લાગુ છતા મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરવા ભેગા થયા , રાજુ કરપડાએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Raju Karpada: રાજુલાના (Rajula)ધાતરવડી-1 ડેમમાથી (Dhataravadi-1 dam)  રાજુલાને પાણી આપવા માટે નગરપાલિકા દ્વારા પાઇપ લાઇનનુ કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે જેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. સિંચાઇની સગવડતા મેળવતા ગામોના ખેડૂતોએ તેનો વિરોધ કરી રહ્યા છે.ડેમમાથી માત્ર સિંચાઇ માટે જ પાણી આપવામા આવે અને પાઇપ લાઇનનુ કામ અટકાવવામા આવે તેવી માંગણી કરવામા આવી રહી […]

Image

બનાસકાંઠાના ખેડૂતો માટે ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

banaskantha: બનાસકાંઠામાં ખુબ મોટા પ્રમાણમાં બટાકાની (Potatoes)  ખેતી થાય છે. હાલ બનાસકાંઠામાં (banaskantha) ખેડૂતોને બટાકાનું ઉત્પાદન પણ ખુબ સારુ મળ્યું છે તેમજ હજુ પણ 30 ટકા બટાકા કાઢવાના બાકી છે. પરંતુ હવે સ્થિતિ તે સર્જાઈ છે કે, બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજો ખુટી પડ્યા છે બનાસકાંઠામાં કોલ્ડસ્ટોરેજો ફૂલ  થઈ ગયા છે. જેથી ખેડૂતોને બટાકા […]

Image

ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું : મંત્રી મુકેશ પટેલ

Surat: ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં (South Gujarat) થાય છે.ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર (government) ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરી રહી છે. આ અંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે (Mukesh Patel) નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યુ છે કે, 1 કિલો ડાંગર […]

Image

આપના ધારાસભ્ય“ખોટી જમીન માપણી રદ કરો” ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને આવતા ગૃહમાં હંગામો, હેમંત ખવાને ગૃહમાંથી બહાર કાઢી મુકાયા

Gujarat Assembly : આજે પંદરમી ગુજરાત વિધાનસભાના (Gujarat Legislative Assembly) છઠા સત્રમાં મહેસુલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ (MLA Hemant Khava) ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદે “ખોટી જમીન માપણી રદ કરો” ના સૂત્ર લખેલુ ટી શ ર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો હતો. ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેઓને ટી શર્ટ […]

Image

સરકારે હમણાં જ લોન્ચ કરેલી સેટેલાઇટ પાક સર્વે યોજનાના ધજાગરા! પાલ આંબલિયાએ ખોલી પોલ

Gujarat Government :સરકાર ( Government) દ્વારા ખેડૂતો (farmers) માટે મોટી મોટી જાહેરાતો તે કરી દેવામાં આવે છે પરંતુ આ જાહેરાતો ખરેખર ખેડૂતો માટે કેટલી ઉપયોગી બનતી હોય છે તે માત્ર ખેડૂતોને જ ખબર હોય છે. રાજ્યમાં આજે ખેડૂતોની કફોળી સ્થિતિ બની છે પરંતુ એવું લાગી રહ્યુ છે કે , સરકાર ખેડૂતોને સહાય કરવાને બદલે માત્રને […]

Image

પબ્લિસિટીથી ચાલતી સરકાર હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ આપતી નથી : પાલ આંબલિયા

pal ambaliya: ગુજરાતમાં સરકાર (Gujarat government) દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવે છે. અને ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને કરોડોનું બજેટ બહાર પાડે છે. પણ વાસ્તવિકતા અલગ છે. સરકાર ખાલી મોટા-મોટા આંકડા બહાર પાડીને પોતાની પબ્લિસિટી કરે છે. ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ […]

Image

Surendranagar ના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ, સરકાર ગરીબોના રોટલા અને ઓટલા છીનવી રહી હોવાનો લાલજી દેસાઈનો આક્ષેપ

Surendrnagar: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોએ (Farmers) સરકાર (government) સામે બાયો ચઢાવી છે પાકનુકસાન સહાય અને ગણોતધારાને લઈ સુરેન્દ્રનગર (Surendrnagar) જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી ટ્રેકટર રેલી યોજી હતી. ખેડૂતો ટ્રેકટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે રામધૂન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો […]

Image

બુટલેગરો સામે કાર્યવાહી નહીં અને ખેડૂતોને જેલમાં ધકેલી દેવાયા ! રાજુકરપડાએ ઉચ્ચારી જેલભરો આંદોલનની ચીમકી

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) સિંચાઇ માટે પાણી લેનાર ખેડૂત પર પાસા એકટ હેઠળ કાર્યવાહી થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સિંચાઇ માટે પાણી લીધા બાદ પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. 2023 અને 2024માં જિલ્લાના 300 થી વધુ ખેડૂતો સામે સિંચાઇ માટે પાણી લેતા સમયે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો […]

Image

Banaskantha: ખેડૂતોના પ્રશ્નોને લઈને જીગ્નેશ મેવાણી આકરા પાણીએ! ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Banaskantha: ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પાણીની તંગીને લઈને સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે. અને ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે વડગામ (Vadgam) અને પાલનપુર ( Palanpur) તાલુકાના ખેડૂતો પાણીની અછતને લઈને મેદાને આવ્યા છે. ખેડૂતો આજે પાણીની અછતને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (Jignesh Mevani) સાથે રાખીને કલેક્ટર […]

Image

સરકાર પાસે ખેડૂતો માટે પૈસા નથી ? રાજુ કરપડાએ ભીખ માંગીને તેના પૈસા સરકારને મોકલાવ્યા

Junagadh: ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી વાતો કરવામા આવે છે. ખેડૂતો માટે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો પણ કરે છે પરંતુ ખરેખરમાં સરકારની યોજનાનો લાભ આપવાની વાત આવે ત્યારે મોટા ભાગના ખેડૂતો આ લાભથી વંચિત રહી જતા હોય છે. જ્યારે ખેડૂતો દ્વારા પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરે છે તો તેમની […]

Image

ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે :પાલ આંબલિયા

Pal Ambaliya: સરકાર (government) દ્વારા ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ હકીહકતમાં ખેડૂતોને (farmers) સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્રને માત્ર લોલીપોપ આપતી હોય છે ત્યારે આજે ફરી એક આવી જ થયું છે હાલ સરકાર દ્વારા જમીન સુધારણાની અરજીની મુદતમાં વધારો […]

Image

Junagadh: ઇકોઝોન મુદ્દે આપ નેતા પ્રવીણ રામે ભાજપ નેતા ભૂપત ભાયાણીને લીધા આડેહાથ, આ ત્રણ સવાલોના માંગ્યા જવાબ

Junagadh : વિસાવદરમાં ( Visavadar) વગર ચુંટણીએ રાજકારણ ગરમાયું છે. હર્ષદ રિબડીયા (Harshad Ribdiya) બાદ હવે આપ નેતા પ્રવીણ રામ (Praveen Ram) અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) આમને સામને આવ્યા છે. હવે ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે આડેહાથ લીધા હતા અને ભૂપત ભાયાણીના નિવેદન પર આપ નેતા […]

Image

Karshandas Bapu : ઇકોઝોન મામલે હવે આમ આદમી પાર્ટી આકરા પાણીએ, કરશનદાસ બાપુએ ખેડૂતોને એક થવા કર્યું આહવાન

Karshandas Bapu : રાજ્યમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે […]

Image

‘આ ધંધામાંથી ખેડૂતોને પણ હિસ્સેદારી મળવી જોઈએ’ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ

Pal Ambalia letter to CM Bhupendra Patel : ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બની છે સરકાર દ્વારા જે રોડ બનાવવામા આવે છે તેમાં સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લે છે અને ખેડૂતો […]

Image

PM કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી, સરકારે ખેડૂતોને આપી સાવચેત રહેવાની સલાહ

PM Kisan Yojana: દેશમાં ઓનલાઈન ઠગાઈના (online fraud) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હવે આ ગઠિયાઓ હવે ખેડૂતોને (farmers) પણ શિકાર બનાવી રહ્યા છે. ગઠિયા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના મામલા ઝડપથી વધી રહ્યા છે, આવી સ્થિતિમાં સરકારે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે. PM કિસાનના લાભાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી પ્રધાનમંત્રી […]

Image

પંજાબ-હરિયાણા બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી તરફ આગળ વધ્યા, પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડ્યા

Farmers Protest: ખેડૂતો (Farmers) ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) અને અન્ય માંગણીઓ માટે કાનૂની ગેરંટી માટે ફરીથી દિલ્હી (Delhi) તરફ કૂચ કરવા તૈયાર છે. રવિવારે, 101 ખેડૂતોના જૂથે પંજાબ-હરિયાણા સરહદ પર શંભુ વિરોધ સ્થળથી દિલ્હી તરફ તેમની કૂચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો.જો કે, હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી. આ […]

Image

Farmers Protest:ખેડૂતોની આજે ફરીથી દિલ્હી તરફ કૂચ, શંભુ બોર્ડર પર સુરક્ષા થઈ કડક

Farmers Protest: ખેડૂતો (Farmers) પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અને ખેડૂતોની બાકી સમસ્યાઓના નિરાકરણ સહિતની તેમની માંગણીઓ માટે ફરીથી આંદોલન (Protest) પર છે. ખેડૂત સંગઠનોએ માંગણીઓ સ્વીકારવા અથવા કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કેન્દ્રએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું ન હતું. જેના કારણે ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ […]

Image

ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવાથી નારાજ Rahul Gandhi, કહ્યું- સરકારે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શંભુ બોર્ડર પર દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર થયેલા આંદોલનકારી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ. રાહુલ ગાંધીએ શુક્રવારે સોશિયલ સાઈટ X પર ટ્વિટ કરીને કહ્યું કે ખેડૂતો તેમની માંગણીઓ […]

Image

Farmers Protest : ખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, ખેડૂત નેતા પંઢેરે કહ્યું- જો સરકાર નહીં સાંભળે તો ….

Farmers Protest: 101 ખેડૂતોના (farmers) સમૂહે શુક્રવારે પંજાબ (Panjab) અને હરિયાણા (Hariyana) બોર્ડરની શંભુ બોર્ડરથી (Shambhu border) દિલ્હી ( Delhi) તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. જો કે, કેટલાક મીટર પછી બહુસ્તરીય અવરોધ મૂકીને તેને અટકાવવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક ખેડૂતો હરિયાણા બાજુ શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા અવરોધો પર પહોંચ્યા ત્યારે સુરક્ષા જવાનોએ ટીયર […]

Image

Farmers Protest: આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કરશે કૂચ, બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત

Farmers Protest: યુનાઈટેડ કિસાન મોરચા (United Kisan Morcha) સાથે જોડાયેલા ખેડૂતો આજે દિલ્હી (Delhi) તરફ કૂચ કરશે. દિવસના 12 વાગ્યાની આસપાસ મહામાયા ફ્લાયઓવર પાસે વિવિધ સંગઠનોના ખેડૂતો એકઠા થશે. કેટલાક અન્ય ખેડૂત સંગઠનો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે ગ્રેટર નોઈડાના પરી ચોકથી માર્ચ કરશે. ખેડૂતોના આ આંદોલનને ધ્યાનમાં રાખીને મહામાયા ફ્લાયઓવરની આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. […]

Image

‘ભાજપ સરકારની અણઆવડતને કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે’ લલિત વસોયાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

Rajkot: રવિપાકની સીઝન શરૂ થઈ ગઈ છે સીઝન શરુ થતા ઘઉ,ચણા,રજકો,સાસટીયો સહિતના અન્ય પાકોનું વાવેતર શરૂ થઇ ગયું છે ત્યારે રવિ પાકની સીઝન સમયે જ DAP ખાતરની અછત સર્જાતા ખેડુતોમાં (farmers) ચિંતા સાથે દોડધામ થઇ છે. ખરેખર તો ઘઉના વાવેતર બાદ ખાતરની ખાસ જરૂરીયાત હોય છે. પરંતુ હાલ ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા […]

Image

Gir farmer rally: ગીરમાં ખેડૂતોની રેલીમાં લોકોનું કીડીયારું ઉભરાયું પ્રવિણ રામે સરકારને ચીમકી આપતા કહ્યુ- ભાજપને નાબૂદ કરી નાખીશું

Gir farmer rally :  સૌરાષ્ટ્રના ગીર (Gir) વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું […]

Image

Manipurમાં ફરી ફાટી નીકળી હિંસા, ગોળીબાર અને બોમ્બ હુમલા સુરક્ષાદળોનો વળતો જવાબ

Manipur: મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી રહી છે. કુકી આતંકવાદીઓ દ્વારા ખેડૂતો પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના થમનપોકપી ગામમાં બની હતી. જ્યાં ખેડૂતોને અચાનક હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. ઘણા ખેડૂતો […]

Image

ખેડૂતોની સ્થિતિને લઈને ભાજપના નેતાએ જ પોતાની જ સરકારને લીધી આડેહાથ! ખેડૂતોની વ્યથા વર્ણવતા કરી આ માંગ

Surendranagar: ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોની (farmers) આવક બમણી કરવાની વાતો કરે છે તેમજ ખેડૂતોને મોટા મોટા વાયદાઓ આપે છે પરંતુ ખેડૂતોને પુરતી સહાય મળી નથી રહી તેના કારણે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પર કુદરત પણ કહેર વરસાવી રહી છે ત્યારે બીજી તરફ ખાતર, બિયારણ સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે પરંતુ […]

Image

Rajkot અને Morbi ના ખેડૂતો માટે મોટા સમાચાર, Jayesh Radadiya ની ખેડૂતોને ભેટ!

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના (Saurashtra) સહકારી ક્ષેત્રમાં (cooperative sector) રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે જયેશ રાદડિયાના (Jayesh Radadiya) પિતા વિઠ્ઠલ રાદડિયા (Vitthal Raddia) સહકારી ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવ્યા તેના કારણે આજે જયેશ રાદડિયાની પણ ખુબ લોકપ્રિતા છે. ત્યારે હવે ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલીને જયેશ રાદડિયાએ પણ વિઠ્ઠલ રાદડિયાની જેમ […]

Image

મગફળીના ટેકાના ભાવને લઈને ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, ભાવ સરખા નહિ મળે તો ગાંધીનગરમાં ઘેરાવો કરવાની આપી ચીમકી

Isudan Gadhvi : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને (farmers)  પહેલા અતિવૃષ્ટિના કારણે પાકમાં ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ માવઠાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાની મળી હતી. અને હવે જયારે પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચે એટલે ત્યાં મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે. […]

Image

Jamnagar:ખેડૂતોને થયેલ અન્યાય મુદ્દે આપ પાર્ટીએ કલેકટર કચેરી બહાર કર્યો ચક્કાજામ, ધારાસભ્ય હેમંત ખવા સહિત 15 થી વધુ લોકોની અટકાયત

Jamnagar: ગુજરાતમાં તાજેતરમાં વરસેલા વરસાદે (Rain) કહેર વરસાવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદે ભારે તારાજી સર્જી છે કમોસમી વરસાદે ખેડૂતોની (farmers) હાલત કફોડી કરી નાખી છે. ખેડૂતોને તૈયાર પાક બગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે ઓક્ટોબરમાં પાક નુકસાનીના વળતરની જાહેરાત કરી છે અને સરકાર વાહવાહી લુટી રહી છે પરંતુ , આ સહાય […]

Image

Eco Sensitive Zone મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં , મંજૂરી નહીં છતા પણ ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ

Eco Sensitive Zone: ઇકો સેન્સિટિવ ઝોનનો (Eco Sensitive Zone) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે આ મામલે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ ઈકોઝોને નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે આ વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે ઈકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરવા પહેલા જ આપ નેતા પ્રવિણ રામ દ્વારા […]

Image

ઇકો ઝોન માટે વર્ષોથી લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે કરી મોટી જાહેરાત, આ તારીખે ગીર ગઢડામાં યોજાશે વિશાળ ખેડૂત સંમેલન

Eco-sensitive zone : ઇકો ઝોનની (eco zone) લડત ગીર વિસ્તારમાં (Gir area) દિવસેને દિવસે ઉગ્ર બનતી જઈ રહી છે.ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું (eco-sensitive zone) પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઇકો સેન્સેટિવ ઝોન સામે ખેડૂતો તો વિરોધ કરી જ રહ્યા છે સાથે […]

Image

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, મોદી સરકારે 6 રવિ પાક પર MSP માં કર્યો વધારો

MSP Hike: ખેડૂતો (farmers) માટે સારા સમાચાર સામે આવ્યા છે.બુધવારે મળેલી મોદી કેબિનેટની (Modi cabinet) બેઠકમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. એક તરફ કેન્દ્રીય કર્મચારીઓને (central employees) 3 ટકા ડીએ વધારાની ભેટ આપવામાં આવી છે તો બીજી તરફ સરકારે પણ ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે. કેન્દ્ર દ્વારા રવિ સિઝનના પાકના લઘુત્તમ ટેકાના ભાવ […]

Image

Congress: દીકરીઓ અને ખેડૂતો સાથે ઘણો અન્યાય થયો… હરિયાણામાં વિનેશના મંચ પરથી પ્રિયંકા ગાંધીનો હુંકાર

Congress: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હરિયાણાના જુલાનામાં કિસાન, પહેલવાન અને અગ્નવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે હરિયાણા ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોનું રાજ્ય છે. કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગટના સમર્થનમાં રેલી કરતા પ્રિયંકાએ કહ્યું કે મોદી સરકારમાં હરિયાણા અને દેશની દીકરીઓ અને ખેડૂતો સાથે ઘણો અન્યાય થયો […]

Image

Jamnagar: કાલાવડમા વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડુતોએ કર્યો વિરોધ, અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા,રોષે ભરાયેલા ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Jamnagar: એક તરફ સરકાર (government) ખેડૂતોને (farmers) 24 કલાક વીજળી (electricity) આપવાના વાયદા કરી રહી છે તો બીજી બાજુ કેટલાક ખેડૂતો પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડતોને હાલાકી વેઠવી પડી રહી છે. વીજળી ન મળવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરના કાલાવાડમાંથી […]

Image

કૃષિ કાયદાને લગતા કંગનાના નિવેદનથી ભાજપે બનાવી દૂરી, કહ્યું- આ તેમનું અંગત નિવેદન છે

Kangana Ranaut’s Statement on Agriculture Act : ભારતીય જનતા પાર્ટી (BJP)ની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. કંગનાએ ફરી એકવાર ભારતના ખેડૂતોને (farmers) લગતું નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે.  ત્યારે બીજી તરફ ભાજપે કંગનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે […]

Image

Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને (farmers) થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં […]

Image

Kutch Salt Farmers : કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓની રોજી રોટી સંકટમાં, વન વિભાગે રેવન્યુ રેકોર્ડની માંગ કરવામાં આવી

Kutch Salt Farmers : ગુજરાતનું કચ્છનું નાના રણમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. ગુજરાતના કચ્છના નાના રણમાં દરિયાના ખારા પાણીમાં મીઠું પકવતા 7 હજારથી વધુ કામદારોના પરિવારોની રોજીરોટી પર ખતરો મંડરાય રહ્યો છે. રણમાં અભયારણ્યની જાહેરાત થઈ ત્યારથી મીઠાના કામદારોને અહીંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિસ્તારની રેવન્યુ રેકર્ડમાં પણ ક્યારેય નોંધ કરવામાં […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

Assembly Session : ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, જગતના તાત માટે 350 કરોડની માતબર રકમની ફાળવણી

Assembly Session : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા […]

Image

Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ આવેદન આપી વળતરની કરી માંગ

Amreli: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં (Amreli) અવિરત મેઘમહેર (heavy Rain)  જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને (farmers) ખુબ મોટુ નુકસાન થયું છે. અમરેલીના બગસરા (Bagsara)  તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને (crops)  ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે. ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ […]

Image

Supreme Court : ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પેનલ બનાવવાનું સૂચન કર્યું

Supreme Court : સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે "વિશ્વાસની ખોટ" ને કારણે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ સરહદ પર મહિનાઓ સુધી તણાવપૂર્ણ સ્ટેન્ડઓફ અને નાકાબંધી થઈ હતી.

Image

Banaskantha: સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી ?

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દિયોદર (deodar) તાલુકાના ચીભડા ગામે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરની (Ganiben thakor) અધ્યક્ષ સ્થાને ખેડૂત બેઠક (farmer) યોજાઇ હતી આ બેઠકમાં ખેડૂતોએ ચીભડા ચાળવા અછવાડિયા ગોલવી સહિતના ગામોમાં ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં (New Mundra Panipat Pipeline) ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે […]

Image

Samyukt Kisan Morcha : ખેડૂતો તેમની 14 માંગણીઓ સાથે સાંસદોને મળશે

Samyukt Kisan Morcha- SKM સાથે જોડાયેલા ખેડૂતોના જૂથોએ 14 માંગણીઓના ચાર્ટર સાથે તેમના સંઘર્ષને નવેસરથી શરૂ કર્યો છે, જેમાં M.S. સ્વામીનાથન સમિતિની ફોર્મ્યુલા અનુસાર તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSPs)ની બાંયધરી આપવાનો કાયદો તાત્કાલિક અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે. 

Image

Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Surendrnagar: સુરેન્દ્રનગરના જસાપર ગામેથી (Jasapar village) મુળી સુધી ખેડૂતોની (Farmers) 3 પડતર માંગ સાથે આપ નેતાઓએ (AAP leaders)ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા(travel) યોજી હતી. સરકાર સામેની આ કિસાન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રદેશના નેતાઓ જોડાયા હતા. ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને […]

Image

હળવદમા અભિવાદન સમારંભમા પહોંચેલા સાંસદ chandu sihora ને ખેડૂતોએ ઘેરી લેતા ભારે ફજેતી થઈ, જાણો સમગ્ર મામલો

BJP MP chandu sihora : તાજેતરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક (Surendranagar Lok Sabha seat)  પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારીયા ગામના ચંદુ સિહોરાનો (Chandu Sihora) આજે હળવદ (Halwad) શહેર ભાજપ (BJP) દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નનને લઈ સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લેતા ભારે […]

Image

Amreli: કમોસમી વરસાદે તહેસ નહેસ કરી નાંખ્યું, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા

Amreli:  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો (Gujarat Weather) જોવા મળી રહ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ( unseasonal rains) વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. ત્યારે અમરેલીમા (Amreli) પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ધારી તાલુકાનું દુધાળા ગામમા વરસાદે કહેર મચાવ્યો હતો.ભારે પવન સાથે […]

Image

Unseasonal rains in Gujarat : કમોસમી વરસાદથી પાકની નુકશાની અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન

Unseasonal rains in Gujarat: હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે ગઈ કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rain) વરસ્યો હતો.એક તરફ વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને (Unseasonal rain) લઈને કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. […]

Image

chhotaudepur :  કમોસમી વરસાદે તારાજી સર્જી! પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આભ ફાટ્યું

chhotaudepur :  હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે ગઈ કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rain) વરસ્યો હતો. એક આકરી ગરમીમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના (farmers) પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ગઈ કાલે કમોસમી વરસાદે તારાજી સર્જી છે.છોટાઉદેપુર જિલ્લામાં […]

Image

Congress: મોદી સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે

કોંગ્રેસે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકાર પર ખેડૂતો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પાર્ટી ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં શાસક પ્રણાલીને યોગ્ય જવાબ આપશે. ‘X’ પર એક પોસ્ટમાં, કૉંગ્રેસના કોમ્યુનિકેશન્સના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરોડો ખેડૂતોનો અવાજ સાંભળ્યો છે અને ઘણા ખેડૂત સંગઠનોની માંગણીઓ સાંભળી છે. ખેડૂતોને ઉત્પાદનના વ્યાપક […]

Image

ખેડૂતો MSP માંગે છે, યુવાનોને નોકરી જોઈએ છે, પરંતુ કોઈ સાંભળતું નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતો તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માંગે છે, યુવાનો રોજગાર માંગે છે, મહિલાઓ મોંઘવારીથી રાહત માંગે છે, પરંતુ કોઈ સાંભળતું નથી. “આગામી લોકસભાની ચૂંટણી દેશના બંધારણ અને લોકશાહીના રક્ષણ વિશે છે,” કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ કહ્યું. રાજસ્થાનના બિકાનેરમાં એક રેલીને […]

Image

કિસાન મહાપંચાયત દરમિયાન ખેડૂતોએ તેમનો આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો

દેશના ઘણા ભાગોમાંથી, મુખ્યત્વે પંજાબના ખેડૂતો, ગુરુવારે દિલ્હીના પ્રતિષ્ઠિત રામલીલા મેદાનમાં ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત “કિસાન મઝદૂર મહાપંચાયત” માટે તેમની માંગણીઓને આગળ ધપાવવા અને સરકારી નીતિઓનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખવાની ખાતરી આપી હતી. સંયુક્ત કિસાન મોરચા, (SKM), જેણે […]

Image

આજે ખેડૂતોનો ‘રેલ રોકો’ વિરોધ, ટ્રેનોને થશે અસર

ખેડૂતોના સંગઠનોએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી સહિતની તેમની માંગણીઓને આગળ ધપાવવા દિલ્હી સુધીની તેમની ‘દિલ્લી ચલો’ કૂચના ભાગરૂપે આજે દેશવ્યાપી ચાર કલાકના “રેલ રોકો” વિરોધની હાકલ કરી છે. ચાર કલાકનું પ્રદર્શન, બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી શરૂ થવાનું છે, તેમની માંગણીઓ સ્વીકારવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે. ‘રેલ રોકો’ […]

Image

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે આપી મોટી ભેટ, ખેડૂતો માટે જાહેરાત, LPG સિલિન્ડર પર સબસિડી ચાલુ રહેશે

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા એક વર્ષ વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારેએક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ, 2025 સુધી […]

Image

Surendrnagar: મુખ્યમંત્રીએ ખેડૂતો માટે જે યોજનાનું લાકાર્પણ કર્યું તેનો ખેડૂતોએ જ કર્યો વિરોધ, લગાવ્યા આ ગંભીર આક્ષેપ

Surendrnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર (Surendrnagar) ખાતે 1574 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ નોંધાવી રહેલા ખેડૂત આગેવાનો અને ખેડૂત નેતાઓને પોલીસે નજરકેદ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મુખ્યમંત્રીએ  વિકાસ કામોનું કર્યું લોકાર્પણ પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર (Surendrnagar) […]

Image

આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હી પહોંચવાની  માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ આવતીકાલે કિસાન આંદોલન પર શીખ ચેમ્બર ઓફ કોમર્સના એમડી એગ્નોસ્ટોસ થિયોસ દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરશે, જેમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી ખસેડવાની મંજૂરી આપવા અને “ખેડૂતોની વ્યાજબી માંગણીઓ પર વિચારણા” સહિત કેન્દ્રને કેટલાક દિશા નિર્દેશોની માંગણી કરવામાં આવશે. “તેમની સામે હિંસા બંધ કરો અને સરહદો પરના તમામ અવરોધ દૂર કરો. […]

Image

ખેડૂતોનું મોટું એલાન, 6 માર્ચે કરશે દિલ્હી કૂચ, 10 માર્ચે ટ્રેન રોકો આંદોલન

યુનાઇટેડ કિસાન મોરચાના આહ્વાન પર ખેડૂતો 10 માર્ચે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનોને રોકશે. આ પહેલા 6 માર્ચે પંજાબ અને હરિયાણા સિવાય દેશના તમામ રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. બલ્લો ગામમાં ખાનોરી બોર્ડર પર શહીદ થયેલા યુવા ખેડૂત શુભકરણ સિંહની અંતિમ પ્રાર્થનાના પ્રસંગે રવિવારે ખેડૂતો વતી આ જાહેરાત કરવામાં આવી હતી. આ […]

Image

14 માર્ચે દિલ્હીમાં ‘કિસાન મહાપંચાયત’માં 400 થી વધુ ખેડૂત સંગઠનો ભાગ લેશે: SKM

સંયુક્ત કિસાન મોરચા (SKM), જેણે 2020-21માં ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, તેણે શનિવારે જણાવ્યું હતું કે 400 થી વધુ ખેડૂત સંગઠનો 14 માર્ચે દિલ્હીમાં “કિસાન મહાપંચાયત” માં ભાગ લેશે અને ભાજપની આગેવાની હેઠળના કેન્દ્રને સ્વીકારવા દબાણ કરશે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો સહિતની તેમની માંગણીઓ. SKMનો ભાગ છે તેવા 37 ખેડૂત સંગઠનોએ […]

Image

કોંગ્રેસ ખેડૂતોને ‘કાયદેસર’ MSP આપશે; જાતિની વસ્તી ગણતરી એ ભારત સરકારનું પ્રથમ કાર્ય હશે: રાહુલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે પાર્ટીના ઢંઢેરામાં ખેડૂતોને કાયદેસર રીતે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આપવાનું વચન શામેલ છે જો તે સત્તામાં આવે, અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર મોટા ઉદ્યોગપતિઓ માટે કામ કરતી વખતે ખેડૂતોના હિતોની અવગણના કરવાનો આરોપ મૂક્યો. તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ રાજસ્થાનથી મધ્યપ્રદેશમાં પ્રવેશ્યા પછી મોરેનામાં બોલતા, તેમણે જાતિ […]

Image

Gujarat Rain : અમદાવાદ, ગાંધીનગર સહીત રાજ્યમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં પાકને નુકશાન થવાની ભીતિ

Gujarat Rain : રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. 30 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીધામ, બનાસકાંઠા, ડીસા પંથકમાં કમોસમી […]

Image

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરાયા, જાણો કયા ભાવે કયો પાક ખરીદાશે

રાજ્યના ખેડૂતો માટે માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામા આવ્યા છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાજરી, જુવાર, ઘઉં, મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જાહેરાત કરી છે. આ માટે આવતીકાલથી નોંધણીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે. અને આ નોંધણી એક મહિના સુધી ચાલશે […]

Image

‘અમારી સાથે આદર સાથે વ્યવહાર થવો જોઈએ…’, ખેડૂતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ન્યાયાધીશ સમક્ષ કરી આ માંગણી

વિરોધ કરી રહેલા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની માગણી સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પર ગંભીર આરોપ લગાવતા, ખેડૂત યુનિયનનો આરોપ છે કે તેમને શાંતિપૂર્ણ દેખાવો કરતા પણ રોકવામાં આવી રહ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને કેટલાક રાજ્યોએ તેમના પાક માટે MSPની કાયદેસર ગેરંટી અને સ્વામીનાથન […]

Image

29 ફેબ્રુઆરી સુધી ખેડૂતો દિલ્હી સુધી કૂચ નહીં કરે, ખનૌરી બોર્ડર પરથી કરવામાં આવી મોટી જાહેરાત

દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. પાક માટે MSPની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની અનેક માંગણીઓ સાથે ખેડૂત સંગઠનો ‘દિલ્હી ચલો’ કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે. શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર હજારો ખેડૂતો ઉભા છે. પોલીસ એલર્ટ પર છે અને ખેડૂતોના ગુસ્સાને જોતા સરહદ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. […]

Image

આંદોલન: ખેડૂતો પર લાઠીચાર્જ, ટીયર ગેસ પણ છોડ્યા, પોલીસે ટ્રેક્ટરોની કાઢી નાખી હવા

હરિયાણામાં ફરી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ખેડૂતોના આંદોલનને કારણે પોલીસે ખનૌરી બોર્ડર જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસના વાહનની તોડફોડની પણ માહિતી છે. મળતી માહિતી મુજબ આ મામલો હિસારના ખેડી ચોપાટાનો છે. શુક્રવારે બપોરે ખેડૂતો ખનોરી બોર્ડર તરફ જવા […]

Image

ખેડૂતો 26મી ફેબ્રુઆરીએ અમૃતસરથી શંભુ બોર્ડર સુધી ટ્રેક્ટર માર્ચ, 14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત

યુનાઈટેડ કિસાન મોરચાએ 26મી ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાની અને 14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે. સમિતિમાં એવા સભ્યો હશે જેઓ અગાઉ આંદોલન લડી ચૂક્યા છે. 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી […]

Image

ખેડૂત આંદોલન : 23 વર્ષીય યુવકનું મોત, ખેડૂતો બે દિવસ દિલ્હી કૂચ નહીં કરે

ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદો પર ઉભા છે. આંદોલનકારી ખેડૂતોએ બુધવારે દિલ્હી ચલો પર કૂચ ફરી શરૂ કરી, પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં. આ દરમિયાન ખનૌરી બોર્ડર પર અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને લગભગ 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ જોતાં ખેડૂત નેતાઓએ દિલ્હી ચલો માર્ચ બે દિવસ માટે મોકૂફ રાખવાની […]

Image

ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવા માટે કમર કસી, બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત… સરકાર દ્વારા ફરીથી સમાધાનની અપીલ

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદાકીય ગેરંટી અંગે કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ જતાં ખેડૂતો ફરી એકવાર તેમનું આંદોલન ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે બુધવારથી તેઓ ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસો શરૂ કરશે. બીજી તરફ પંજાબ-હરિયાણા અને હરિયાણા-દિલ્હી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. […]

Image

સરકાર સાથે ન થઈ સહમતી, હવે 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ… ખેડૂતોએ જણાવ્યો આગળનો પ્લાન

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર […]

Image

આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે મીટિંગનો ચોથો રાઉન્ડ પૂર્ણ, પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો

લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સહિત એક ડઝન માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરી એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. અમે સહકારી મંડળીઓ NCCF, NAFED ને MSP પર કઠોળ ખરીદવા માટે ખેડૂતો સાથે પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ […]

Image

Onion Export Ban Lift : ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ સરકારે હટાવ્યો, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબાલિયાની પ્રતિક્રિયા

Onion Export Ban Lift : કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. દેશમાં ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સમયમર્યાદા […]

Image

હંગામો બીજા દિવસે પ્રવેશતાં સરકાર આજે ખેડૂતો સાથે વાતચીત કરશે

પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર અસ્તવ્યસ્ત દ્રશ્યો જોવા મળતા ખેડૂતોની હલચલ બુધવારે તેના બીજા દિવસે પ્રવેશી હતી જ્યાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. સ્થાનિક પોલીસ તેમની જમીન પર ઊભી રહી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા રોકવાનું ચાલુ રાખ્યું. જો કે, ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે […]

Image

Farmers Protest: કોણ છે સરવણ સિંહ પંઢેર જેમના કહેવા પર હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર થયા

Farmers Protest: પંજાબના હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી ન કરવામાં આવતા ખેડૂતો નારાજ છે. ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આમાં 200 થી વધુ ખેડૂત સંગઠનો અને કિસાન મોરચા સામેલ છે. આ સમગ્ર આંદોલનના નેતા તરીકે એક ખેડૂત નેતા સરવણ સિંહ […]

Image

Farmers Protest : શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો

Farmers Protest : પંજાબ (Panjab), હરિયાણા (hariyana) અને ઉત્તર પ્રદેશના (Uttarpradesh) ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને […]

Image

5 કલાકની બેઠક બાદ પણ કોઈ સમજૂતી ન થઈ, ખેડૂતોએ કહ્યું- સરકાર સમય પસાર કરી રહી છે

કેન્દ્રીય મંત્રીઓ સાથે પાંચ કલાકની લાંબી બેઠક બાદ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ નથી. સભામાંથી નીકળ્યા બાદ ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારને સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો સરકાર રાજી નહીં થાય તો અમારું આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ કહ્યું કે અમારા ખેડૂતો સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી, પરંતુ તેમ […]

Image

દિલ્હીમાં ખેડૂતોને રોકવા ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા, રાજધાનીને છાવણીમાં ફેરવાયું, જુઓ વીડિયો

Farmers Protest : પંજાબ (Punjab), હરિયાણા(Haryana), યુપી (UP), રાજસ્થાન (Rajasthan) સહિત અનેક રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી (Delhi) જવાની તૈયારી કરી રહ્યા છે. આ આંદોલનને ‘ચલો દિલ્હી માર્ચ’ (Chalo Delhi March) નામ આપવામાં આવ્યું છે. જો કે યુનાઈટેડ કિસાન મોરચા આ આંદોલનમાં સામેલ નથી. કેટલાક ખેડૂત સંગઠનોનું આ પ્રદર્શન છે. પરંતુ તેમ છતાં ખેડૂતોની તૈયારીઓને જોતા પોલીસ […]

Image

દિલ્હી પોલીસે ખેડૂતોની કૂચને લઇ સિમેન્ટ અને કોન્ક્રીટના લગાવ્યા બેરીકેટ્સ

Farmers Protest : પંજાબ (Punjab) અને હરિયાણાના (Haryana) ઘણા ખેડૂત સંગઠનોએ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી અને સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલ સહિતની તેમની માંગણીઓ સાથે 13 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. હવે આ ખેડૂત આંદોલનને લઈને મોટી માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા […]

Image

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ પહેલા હરિયાણા-પંજાબ બોર્ડર સીલ, ઈન્ટરનેટ સ્થગિત

13 ફેબ્રુઆરીએ ખેડૂતોની સૂચિત ‘દિલ્હી ચલો’ વિરોધ કૂચ પહેલા, હરિયાણાની ભાજપ સરકારે શનિવારે સાત જિલ્લાઓ – જીંદ, અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, ફતેહાબાદ, હિસાર અને સિરસામાં મોબાઇલ ઇન્ટરનેટ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. . 13 ફેબ્રુઆરીએ ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાની પહોંચતા રોકવા માટે સરકારે અંબાલા, ફતેહાબાદ અને જીંદમાં પંજાબ-હરિયાણા સરહદ પણ સીલ કરી […]

Image

દિલ્હી : ખેડૂતોની માંગણી સ્વીકારાઈ, વિરોધનો અંત, બોર્ડર પર હજુ પણ જામ

સંસદ સુધી કૂચ કરનારા ખેડૂતોના વિરોધનો અંત આવ્યો છે. નોઈડા એક્સપ્રેસ વેથી ખેડૂતો દૂર જઈ રહ્યા છે. ખેડૂતો કહે છે કે તેમને ખાતરી આપવામાં આવી છે કે એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરવામાં આવશે, જે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે. સંસદ સુધી કૂચ કરનારા ખેડૂતોના વિરોધનો અંત આવ્યો છે. નોઈડા એક્સપ્રેસ વેથી ખેડૂતો દૂર જઈ રહ્યા […]

Image

દિલ્હી નોઈડા બોર્ડર પર ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, લાગ્યો લાંબો ટ્રાફિક જામ

Farmers’ Protest : ઉત્તર પ્રદેશથી નોઈડા તરફ જતા ખેડૂતોને પોલીસે રોકતા કિસાન આંદોલન ઉગ્ર બન્યું છે. નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટની માંગને લઈને ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ […]

Image

દિલ્લી-નોઈડા બોર્ડર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા, ખેડૂતોના વિરોધને પગલે વજ્ર વાહનો તૈનાત

Delhi-Noida Border Traffic Jam: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ખેડૂત સંગઠનો ડિસેમ્બર 2023થી નોઈડા (Noida) અને ગ્રેટર નોઈડા (Greater Noida) ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ કર્યું છે. 7મી ફેબ્રુઆરીએ ‘કિસાન મહાપંચાયત’ બોલાવવામાં […]

Image

ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી, પોલીસે 7 જેટલા લોકોની કરી અટકાયત 

પોલીસે આંદોલનન કરનારા 6 થી 7 ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

Image

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોમાં ભારે રોષ, નિકાસબંધી હટાવવાની માંગ

જામ-જોધપુર તાલુકાના ખેડુતો દવારા આવેદનપત્ર આપવામા આવશે.

Image

લ્યો બોલો! 1 રૂપિયાના બાકી લેણાં સામે PGVCLએ ખેડૂતને મોકલી નોટિસ, જાણો ખેડૂતે શું કહ્યું ?

PGVCLના બુદ્ધિજીવી ઈજનેરોએ ખેડૂતને 1 રૂપિયા માટે કોર્ટ મારફતે જે નોટિસ મોકલાવી છે.

Image

Video : ચૈતર વસાવાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની એન્ટ્રી, જાણો વિગતે

માનવ અધિકારના અધિકારીઓ આ ખેડૂતના ઘરે ગયા હતા અને ખેડૂતના ખબર અંતર પૂછી તેમને મદદનું આશ્વાસન આપ્યું હતું.

Image

ગુજરાતમાં માવઠાનો બીજો રાઉન્ડ, જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી કરી હતી.

Image

Video : કમૌસમી વરસાદ પર AAP પ્રદેશ પ્રમુખ Isudaan Gadhvi ની પ્રતિક્રિયા

વરસાદના કારણે જાનમાલની નુકસાનની ઘણી ઘટના સામે આવી છે

Image

Video : ખેતીપ્રધાન દેશમાં ખેડૂત કેવી રીતે જીવે છે? સાંભળો માવઠા પછી ખેડૂતની વેદના…

ખેતરમાં રાખેલો ઘાસચારો તથા શિયાળું પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન

Image

Video : નકલી બિયારણ પર બબાલ, Ram Mokariya એ બારૂદ પાથર્યો, Congress નેતાઓએ આતશબાજી કરી

Ram Mokaria ના પત્ર બાદ નકલી બિયારણ મુદ્દે રાજનીતિ ગરમાઈ

Image

કર્ણાટકના ખેડૂતોએ વીજળી સંકટનો વિરોધ કર્યો, મગરને પાવરહાઉસમાં લઈ ગયા

લોડ શેડિંગના વિરોધમાં, કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખેડૂતો 19 ઓક્ટોબર (ગુરુવારે) હુબલી વીજળી પુરવઠા કંપની લિમિટેડ (HESCOM)ની ઑફિસમાં એક મગર લઈને ગયા. ખેડૂતોએ રોનીહાલા ગામમાં એક ખેતરમાં મોટા મગરને જોયો ત્યાર બાદ તેઓ સરિસૃપને બાંધીને પાવર સ્ટેશન પર લઈ ગયા જ્યાં હેસ્કોમના અધિકારીઓ હાજર હતા. વીજ કચેરી ખાતે, ખેડૂતોએ હેસ્કોમના અધિકારીઓને પૂછપરછ કરી હતી અને જો […]

Image

Surendranagar: PGVCL એ 81 ખેડૂતોને 1 કરોડથી વધુનો ફટકાર્યો દંડ, ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, Video

ખેડૂતો કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

Image

Kheda-Anand ના ખેડૂતોએ ‘બુલેટ ટ્રેન હાય..હાય..’ નારા કેમ લગાવ્યા ?

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે આ વચ્ચે ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી તેમજ રોષ જોવા મળી રહ્યો છે

Image

આજે કર્ણાટક બંધ : મંડ્યા જિલ્લામાં કલમ 144 લાગુ; શાળાઓ, કોલેજો બંધ

કન્નડ તરફી જૂથ અને ખેડૂતોના સંગઠનોએ કાવેરીનું પાણી તમિલનાડુને છોડવાના વિરોધમાં રાજ્ય બંધની હાકલ કરી છે. તમિલનાડુ સાથે કાવેરી નદીના જળ વિવાદને લઈને બેંગલુરુમાં આંશિક બંધ જોવા મળ્યાના બે દિવસ પછી, શુક્રવારે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા બોલાવવામાં આવેલ બંધ – કન્નડ તરફી જૂથોની એક ધાબળી સંસ્થા – સવારે 6 […]

Image

Video : રાહત પેકેજ પર AAP MLA Chaitar Vasava એ સરકાર પર સાધ્યુ નિશાન

સરકારે આ નુકસાન પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી

Image

ખેડૂતો આનંદો ! રાજ્ય સરકાર આ તારીખથી ખરીફ પાકોની ટેકાના ભાવે કરશે ખરીદી

કૃષિ મંત્રીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી.

Image

Cyclone Biporjoy માં કેટલા ખેડૂતોને શું આપ્યું? સરકાર પહેલા ઘાવ આપે છે પછી મલમ લગાવે છે

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાત સરકાર પર ચાબખાં વરસાવ્યા

Image

Aravalli: બાયડના MLA Dhavalsinh Zala એ CMને લખ્યો પત્ર, કરી આ માગ

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વરસાદના કારણે થયેલા નુકસાનના વળતરની માંગ કરી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં પાક નુકસાનનો દાવો કર્યો છે.

Image

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં 2425% નો ઉછાળો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વર્ષ 2019 માં 35,000 થી વધીને આજે વર્ષ 2023 માં 8.70 લાખ થઈ જે સંદર્ભે સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી એ રાસાયણિકમુક્ત પરંપરાગત ખેતપદ્ધતિ છે, જે જમીનના સ્વાસ્થ્યને ટકાવી રાખે છે, ખોરાકમાં પોષક તત્વો જાળવી રાખે છે […]

Image

રાજ્યમાં 240 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા Pal Ambaliya ની માંગ, CM ને લખ્યો પત્ર

રાજ્યમાં પઅને બીજા વરસાદ વચ્ચેનો ગાળો ઓછામાં ઓછા 45 દીવસથી 78 દિવસનો છે

Trending Video