Farmers protest

Image

Surendranagar ના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો વિરોધ, પ્રતીક ઉપવાસ આંદોલન થયું શરુ

Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેતરોમાં વીજપોલ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા તેમના માલિકીના ખેતરોમાં પ્રવેશ કરીને ઉભેલા પાકને નુકસાન પહોંચે તે રીતે ખાડા ખોદવાની અને વીજપોલ […]

Image

Halvad : વીજલાઈનના વિરોધ દરમિયાન ખેડૂતની તબિયત લથડી, પોલીસ દ્વારા બળપ્રયોગના આક્ષેપ, વળતર મુદ્દે ખેડૂતનો વિરોધ

Halvad તાલુકાના સાપકડા ગામમાં પાવર ગ્રીડની વીજલાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો છે. પોતાના ખેતરમાંથી વીજલાઈન પસાર થતી હોવાથી વળતરની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતની અટકાયત દરમિયાન તબિયત લથડતાં તેમને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ખેડૂતો દ્વારા પોલીસ પર બળપ્રયોગ અને કંપની તરફી વલણ […]

Image

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ગાંધીનગર, CM સાથે મુલાકાત મામલે ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીના […]

Image

Gujarat : આવતીકાલથી શરુ થશે ખેડૂત સહાય પેકેજ માટેની અરજી, 10 હજાર કરોડના પેકેજની સરકારે કરી હતી જાહેરાત

Gujarat : ગુજરાતમાં 7 નવેમ્બરે રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ વાતને અંદાજે સાત દિવસ જેવો સમય વીતી ગયા બાદ હવે સરકારે જાહેર કર્યું છે કે આ સહાય માટે ઓનલાઇન અરજીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેકેજનો લાભ મેળવવા […]

Image

AAP Gujarat : જામજોધપુરમાં કિસાન મહાપંચાયતમાં ખેડૂતોનો જમાવડો, આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને આજે જામનગરના જામજોધપુરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ […]

Image

Kutch માં અદાણી પાવર સામે ખેડૂતોનો મોટાપાયે વિરોધ, જમીન વળતર મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ

Kutch : કચ્છમાં અત્યારે અદાણી ગ્રુપ પોતાનો વ્યાપ વધારી રહ્યું છે. અને વધુ એક પ્રોજેક્ટમાં તેઓએ ઝંપલાવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે હંમેશા ખેડૂતોને હેરાન થવાનો વારો આવે છે. અને કચ્છમાં હાલ આવું જ કંઈક બની રહ્યું છે. ભચાઉના વાંઢીયા ગામમાં અદાણી પવારની 750 કેવી હળવદ-ખાવડા વિજ લાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. […]

Image

Surendranagar ના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ, સરકાર ગરીબોના રોટલા અને ઓટલા છીનવી રહી હોવાનો લાલજી દેસાઈનો આક્ષેપ

Surendrnagar: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોએ (Farmers) સરકાર (government) સામે બાયો ચઢાવી છે પાકનુકસાન સહાય અને ગણોતધારાને લઈ સુરેન્દ્રનગર (Surendrnagar) જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી ટ્રેકટર રેલી યોજી હતી. ખેડૂતો ટ્રેકટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે રામધૂન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો […]

Image

Somnath -કોડીનાર રેલ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન, સુત્રાપાડામાં હજારોની સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

Somnath : ગુજરાતમાં સરકાર વિકાસના કામો માટે, અને મોટા ઉદ્યોગો સ્થાપવા કે રોડ- રસ્તા બનાવવા માટે ખેડૂતોની જમીન અધિગ્રહણ કરે છે. ખેડૂતો જે જમીન પર વર્ષો થી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તે જમીન સરકાર વિકાસ કરવાના નામે લઈ લે છે. ખેડૂતો દ્વારા સરકારનો વિરોધ પણ કરવામાં આવે છે, પણ સરકાર ખેડૂતોના […]

Image

Karshandas Bapu : ઇકોઝોન મામલે હવે આમ આદમી પાર્ટી આકરા પાણીએ, કરશનદાસ બાપુએ ખેડૂતોને એક થવા કર્યું આહવાન

Karshandas Bapu : રાજ્યમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે […]

Image

Farmers Protest : શંભુ બોર્ડરથી દિલ્હી તરફ જતા ખેડૂતોને રોકી દેવામાં આવ્યા, અંબાલામાં ઈન્ટરનેટ સસ્પેન્ડ, પોલીસે આ વાત કહી

Farmers Protest : ખેડૂતોના જૂથે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું, હરિયાણા પોલીસે તેમને અટકાવ્યા. મળતી માહિતી મુજબ હાલ આગળ વધી રહેલા ખેડૂતોને પોલીસે અટકાવી દીધા છે. ખેડૂતોનું કહેવું છે કે અમને દિલ્હી જવા દેવામાં આવે. રાષ્ટ્રીય રાજધાનીમાં જઈને વિરોધ કરવો એ અમારો અધિકાર છે, અમારો અવાજ દબાવવો જોઈએ નહીં. તે જ સમયે, […]

Image

Farmers Protest : શંભુ બોર્ડર પરથી સરવનસિંહ પંઢેરની જાહેરાત, 14 ડિસેમ્બરે 101 ખેડૂતોનું જૂથ દિલ્હી કૂચ કરશે

Farmers Protest : પંજાબ-હરિયાણા બોર્ડર પાસે શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોએ મંગળવારે ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી કે 101 ખેડૂતોનું એક જૂથ 14 ડિસેમ્બરે દિલ્હી તરફ પ્રયાણ કરશે. મંગળવારે સંયુક્ત કિસાન મોરચા અને ખેડૂત-મજૂર સંઘર્ષ સમિતિની એક સામૂહિક બેઠક યોજાઈ […]

Image

પંજાબ-હરિયાણા બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી તરફ આગળ વધ્યા, પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડ્યા

Farmers Protest: ખેડૂતો (Farmers) ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) અને અન્ય માંગણીઓ માટે કાનૂની ગેરંટી માટે ફરીથી દિલ્હી (Delhi) તરફ કૂચ કરવા તૈયાર છે. રવિવારે, 101 ખેડૂતોના જૂથે પંજાબ-હરિયાણા સરહદ પર શંભુ વિરોધ સ્થળથી દિલ્હી તરફ તેમની કૂચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો.જો કે, હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી. આ […]

Image

Farmers Protest:ખેડૂતોની આજે ફરીથી દિલ્હી તરફ કૂચ, શંભુ બોર્ડર પર સુરક્ષા થઈ કડક

Farmers Protest: ખેડૂતો (Farmers) પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અને ખેડૂતોની બાકી સમસ્યાઓના નિરાકરણ સહિતની તેમની માંગણીઓ માટે ફરીથી આંદોલન (Protest) પર છે. ખેડૂત સંગઠનોએ માંગણીઓ સ્વીકારવા અથવા કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કેન્દ્રએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું ન હતું. જેના કારણે ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ […]

Image

Farmers Protest : ખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, ખેડૂત નેતા પંઢેરે કહ્યું- જો સરકાર નહીં સાંભળે તો ….

Farmers Protest: 101 ખેડૂતોના (farmers) સમૂહે શુક્રવારે પંજાબ (Panjab) અને હરિયાણા (Hariyana) બોર્ડરની શંભુ બોર્ડરથી (Shambhu border) દિલ્હી ( Delhi) તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. જો કે, કેટલાક મીટર પછી બહુસ્તરીય અવરોધ મૂકીને તેને અટકાવવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક ખેડૂતો હરિયાણા બાજુ શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા અવરોધો પર પહોંચ્યા ત્યારે સુરક્ષા જવાનોએ ટીયર […]

Image

Farmers Protest : ખેડૂતોએ શંભુ બોર્ડર પર કાંટાળો તાર તોડ્યા, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, ઇન્ટરનેટ સેવા બંધ

Farmers Protest : વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ શંભુ બોર્ડર પર પોલીસે લગાવેલા કાંટાળા તાર તોડી નાખ્યા હતા અને બેરિકેડ હટાવી દીધા હતા. ખેડૂતો દિલ્હી જવા માટે મક્કમ છે. તે આગળ વધવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યો છે. પોલીસે […]

Image

Farmers Protest: આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કરશે કૂચ, બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત

Farmers Protest: યુનાઈટેડ કિસાન મોરચા (United Kisan Morcha) સાથે જોડાયેલા ખેડૂતો આજે દિલ્હી (Delhi) તરફ કૂચ કરશે. દિવસના 12 વાગ્યાની આસપાસ મહામાયા ફ્લાયઓવર પાસે વિવિધ સંગઠનોના ખેડૂતો એકઠા થશે. કેટલાક અન્ય ખેડૂત સંગઠનો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે ગ્રેટર નોઈડાના પરી ચોકથી માર્ચ કરશે. ખેડૂતોના આ આંદોલનને ધ્યાનમાં રાખીને મહામાયા ફ્લાયઓવરની આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. […]

Image

Gir farmer rally: ગીરમાં ખેડૂતોની રેલીમાં લોકોનું કીડીયારું ઉભરાયું પ્રવિણ રામે સરકારને ચીમકી આપતા કહ્યુ- ભાજપને નાબૂદ કરી નાખીશું

Gir farmer rally :  સૌરાષ્ટ્રના ગીર (Gir) વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું […]

Image

Eco Sensitive Zone મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં , મંજૂરી નહીં છતા પણ ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ

Eco Sensitive Zone: ઇકો સેન્સિટિવ ઝોનનો (Eco Sensitive Zone) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે આ મામલે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ ઈકોઝોને નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે આ વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે ઈકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરવા પહેલા જ આપ નેતા પ્રવિણ રામ દ્વારા […]

Image

Rajkot Women Protest : રાજકોટમાં નપાણીયા તંત્ર સામે મહિલાઓ આકરા પાણીએ, રણચંડી બની કર્યો હાઇવે ચક્કાજામ

Rajkot Women Protest : સૌરાષ્ટ્રમાં રાજકોટ એ મહાનગર કહી શકાય તેની વ્યાખ્યામાં આવવા તૈયાર છે. રાજકોટ બધી સુવિધાઓથી સજ્જ છે તેવું સરકારના નેતાઓ અને તંત્ર કહી રહ્યું હોય છે. ત્યારે આજે આ મહિલાઓએ તંત્રને કારણે હવે રસ્તાઓ ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ગમે તેટલો સારો વરસાદ થાય પણ આ નપાણીયા તંત્ર અને સરકાર લોકો […]

Image

Farmers Protest : ખેડૂતો હવે મોટા વિરોધની તૈયારીમાં…ખેડૂત આંદોલનને 200 દિવસ પૂર્ણ, હવે વિનેશ ફોગાટ પણ પહોંચ્યા શંભુ બોર્ડર

Farmers Protest : શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા છે. શંભુ બોર્ડર પર આંદોલનના 200 દિવસ પૂરા થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને મોટા પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતોના આ પ્રદર્શનમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટ પણ ભાગ લઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે […]

Image

Surendrnagar: મુખ્યમંત્રીએ ખેડૂતો માટે જે યોજનાનું લાકાર્પણ કર્યું તેનો ખેડૂતોએ જ કર્યો વિરોધ, લગાવ્યા આ ગંભીર આક્ષેપ

Surendrnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર (Surendrnagar) ખાતે 1574 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ નોંધાવી રહેલા ખેડૂત આગેવાનો અને ખેડૂત નેતાઓને પોલીસે નજરકેદ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મુખ્યમંત્રીએ  વિકાસ કામોનું કર્યું લોકાર્પણ પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર (Surendrnagar) […]

Image

UK MP on Farmers Protest : ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બ્રિટનની સંસદમાં પડ્યા પડઘા

Farmers Protest : છેલ્લા કેટલાંક દિવસોથી ખેડૂત આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે અને આ આંદોલનમાં એક ખેડૂતનું મૃત્યુ થયું હતું, જેના પડઘા છેક બ્રિટન (Britain)ની સંસદ (Parliament) સુધી પડ્યા છે. એમાં વાત એવી છે કે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે ખનૌરી બોર્ડર પર એક ખેડૂતના મોત પર બ્રિટિશ સાંસદે ટિપ્પણી કરી […]

Image

ખેડૂતો હવે આકરા પાણીએ, પંજાબમાં કિસાન આંદોલન રસ્તા પરથી રેલવે સુધી પહોંચ્યું

Farmers Protest : પંજાબ (Punjab) અને હરિયાણાના (Haryana) ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી (Delhi) સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોની ‘દિલ્હી ચલો’ (Delhi Kuch) કૂચ રોકી દેવામાં આવી છે. ખેડૂતોનું આ પ્રદર્શન આજે વધુ વધી શકે છે કારણ કે ખેડૂત સંગઠનોએ પંજાબમાં રેલ રોકો આંદોલનની જાહેરાત કરી […]

Image

Farmers Protest : કિસાન આંદોલને સામાન્ય જનતા માટે ઉભી કરી આફત, ફળ અને શાકભાજીની બજારમાં અછત

Farmers Protest : પંજાબ (Punjab), હરિયાણા (Haryana) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની બાંયધરી આપવા માટે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓની સૈનિકો સાથે ઘર્ષણ પણ થયું. જેમાં અનેક ઘાયલ પણ થયા હતા. રસ્તાઓ પર દેખાવકારોની અવરજવરને કારણે સામાન્ય લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો […]

Image

Farmers Protest: કોણ છે સરવણ સિંહ પંઢેર જેમના કહેવા પર હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર થયા

Farmers Protest: પંજાબના હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી ન કરવામાં આવતા ખેડૂતો નારાજ છે. ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આમાં 200 થી વધુ ખેડૂત સંગઠનો અને કિસાન મોરચા સામેલ છે. આ સમગ્ર આંદોલનના નેતા તરીકે એક ખેડૂત નેતા સરવણ સિંહ […]

Image

Farmers Protest : શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો

Farmers Protest : પંજાબ (Panjab), હરિયાણા (hariyana) અને ઉત્તર પ્રદેશના (Uttarpradesh) ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને […]

Image

અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ કરાયા, તાબડતોડ દિલ્હી રવાના થયા, જાણો કારણ

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) ગઈ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇ કાલે તેમને અમદાવાદમાં આવાસ યોજના, મનપા શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અને આજે તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિવધ કાર્યક્રમમોમાં હાજરી આપવાના હતા પરંતુ તેમને અચાનક તેમનો આજનો કાર્યક્રમ ટુંકાવી દીધો છે અને અચાનક […]

Image

દિલ્હીમાં ખેડૂતોને રોકવા ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા, રાજધાનીને છાવણીમાં ફેરવાયું, જુઓ વીડિયો

Farmers Protest : પંજાબ (Punjab), હરિયાણા(Haryana), યુપી (UP), રાજસ્થાન (Rajasthan) સહિત અનેક રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી (Delhi) જવાની તૈયારી કરી રહ્યા છે. આ આંદોલનને ‘ચલો દિલ્હી માર્ચ’ (Chalo Delhi March) નામ આપવામાં આવ્યું છે. જો કે યુનાઈટેડ કિસાન મોરચા આ આંદોલનમાં સામેલ નથી. કેટલાક ખેડૂત સંગઠનોનું આ પ્રદર્શન છે. પરંતુ તેમ છતાં ખેડૂતોની તૈયારીઓને જોતા પોલીસ […]

Image

દિલ્હી પોલીસે ખેડૂતોની કૂચને લઇ સિમેન્ટ અને કોન્ક્રીટના લગાવ્યા બેરીકેટ્સ

Farmers Protest : પંજાબ (Punjab) અને હરિયાણાના (Haryana) ઘણા ખેડૂત સંગઠનોએ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી અને સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલ સહિતની તેમની માંગણીઓ સાથે 13 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. હવે આ ખેડૂત આંદોલનને લઈને મોટી માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા […]

Image

કચ્છમાં નર્મદાના નીરને લાવવા ખેડૂતો આકરા પાણીએ, જુઓ વિડીયો

Kutch Farmers Protest : કચ્છમાં નર્મદા કેનાલનું પાણી સમગ્ર જિલ્લામાં નિર્ધારિત સ્થળ સુધી પ્રાપ્ત થાય તે હેતુથી આજે જિલ્લાના ખેડૂતોના પ્રતીક ધરણા કચ્છમાં આજે નર્મદાના પાણીને લઇ કિસાન સંઘની બેઠક યોજાઈ હતી. કચ્છમાં નર્મદા લાવો કચ્છ બચાવોના ખેડૂતોએ લગાવ્યા નારા. ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે ખેડૂતોની એક સભા યોજવામાં આવી હતી. આ ખેડૂતોની સભામાં સમગ્ર […]

Image

દિલ્હી નોઈડા બોર્ડર પર ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, લાગ્યો લાંબો ટ્રાફિક જામ

Farmers’ Protest : ઉત્તર પ્રદેશથી નોઈડા તરફ જતા ખેડૂતોને પોલીસે રોકતા કિસાન આંદોલન ઉગ્ર બન્યું છે. નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટની માંગને લઈને ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ […]

Image

દિલ્લી-નોઈડા બોર્ડર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા, ખેડૂતોના વિરોધને પગલે વજ્ર વાહનો તૈનાત

Delhi-Noida Border Traffic Jam: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ખેડૂત સંગઠનો ડિસેમ્બર 2023થી નોઈડા (Noida) અને ગ્રેટર નોઈડા (Greater Noida) ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ કર્યું છે. 7મી ફેબ્રુઆરીએ ‘કિસાન મહાપંચાયત’ બોલાવવામાં […]

Trending Video