Farmer

Image

ટેકાના ભાવે થતી ખરીદીમાં કૌભાંડ!’આપ’ કિસાન નેતા રાજુ કરપડાએ કર્યો મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો

Rajkot : રાજ્ય સરકાર ( government) દ્વારા કેડૂતોને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી (support price) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકના ભાવે મગફળી (groundnut) ખરીદી ચાલુ છે ત્યારે સરકાર વાહ વાહી લુટી રહી છે કે, સરકાર ખેડૂતોને સારો ભાવ આપીને તેમની પાસેથી પાકની ખરીદી કરી રહી […]

Image

Gujarat: ખેડૂતોને ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, હવે જમીન ખરીદીમાં પણ રહેશે સરળતા

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ […]

Image

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચેલા કૃષિમંત્રીનો ખેડૂત આગેવાને કેમ લીધો ઉઘડો ?

Gujarat Rain : ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. જેના લીધે ખેડૂતોને (Farmer) ભારે નુકસાની સહન કરવી પડી હતી.સાથે જ ખેડૂતોની 4 મહિનાની મેહનત પાણીમાં ગઈ હતી. સરકારે કહ્યું કે, ખેડૂતોને કમોસમી વરસાદ થી નુક્સાન થયું તેનો સર્વે કરી, ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે. પણ સરકાર સર્વેના નામે માત્ર નાટક કરે છે.કમોસમી […]

Image

Amreli માં વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Amreli: ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain) વધુ એક રાઉન્ડ શરુ થયો છે. ત્યારે આ વરસાદને કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયુ છે ત્યારે હવે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા(Kaushik Vekaria) આ મામલે મેદાને આવ્યા છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાની અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદને […]

Image

Kutch Salt Farmers : કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓની રોજી રોટી સંકટમાં, વન વિભાગે રેવન્યુ રેકોર્ડની માંગ કરવામાં આવી

Kutch Salt Farmers : ગુજરાતનું કચ્છનું નાના રણમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. ગુજરાતના કચ્છના નાના રણમાં દરિયાના ખારા પાણીમાં મીઠું પકવતા 7 હજારથી વધુ કામદારોના પરિવારોની રોજીરોટી પર ખતરો મંડરાય રહ્યો છે. રણમાં અભયારણ્યની જાહેરાત થઈ ત્યારથી મીઠાના કામદારોને અહીંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિસ્તારની રેવન્યુ રેકર્ડમાં પણ ક્યારેય નોંધ કરવામાં […]

Image

ખેડૂતોને શરીરના ઘા રૂઝાયા પણ આત્માના નહીં… Randeep Surjewalaના મોદી સરકાર પર આકરા પ્રહાર

Randeep Surjewala: રાજ્યસભામાં સામાન્ય બજેટ અને જમ્મુ-કાશ્મીરના બજેટ પર ચર્ચા થઈ હતી. આ અંગે બોલતા કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ સરકાર ખેડૂતો પ્રત્યે બદલાની ભાવના સાથે કામ કરી રહી છે. આ સરકારને લાગે છે કે ખેડૂતોના કારણે તે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી. રણદીપ […]

Image

Amreli: ખેડૂતોને છેતરવાનો પ્રયાસ, SOG એ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી

Amreli:  હાલ રાજ્યમાં ચોમાસું (Monsoon) જામ્યું છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ (Havy Rain) વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ અમરેલીમા (Amreli) ડુપ્લીકેટ જંતુનાશક દવાની (Duplicate pesticide) આખેઆખી ફેકટરી (factory) ઝડપાઈ છે. અમરેલી એસ.ઓ.જી.એ (SOG)  ડુપ્લીકેટ જંતુનાશક દવાની ફેકટરી […]

Image

BJP Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે, ખેડૂતોને મળશે આ મોટી ભેટ

BJP Gujarat :આજે બે દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે એક તરફ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahulo Gandhi) પણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ગઈ કાલે રાત્રે જ તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત  મુલાકાતે છે. આ […]

Image

Amit Shah : ગુજરાતમાં ખેડૂતો માટે નેનો-ફર્ટિલાઇઝર સબસિડી યોજના શરૂ કરશે

Amit Shah- કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ 6 જુલાઈએ ગુજરાતમાં નોંધપાત્ર કૃષિ પહેલ શરૂ કરવા માટે તૈયાર છે. આ યોજના નાણાકીય વર્ષ માટે સરકારની AGR-2 યોજના હેઠળ નેનો-ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50 ટકા સહાય પૂરી પાડશે.  

Image

Surendranagar: નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નિષ્ફળ, ખેડૂતોમાં રોષ

Surendranagar: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતા અનેક વિસ્તારોમા વરસાદ (Rain) વરસી રહ્ય છે ત્યારે વરસાદ વરસતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નવા નીરની આવક દ્વારા સુરેનદ્રનગરમાં (Surendranagar) નર્મદાની કેનાલમાં (Narmada Canal) પાણી છોડવામા આવ્યુ હતુ. જો કે, કેનાલ ઓવર ફ્લો થતા ખેડૂતોના (Farmers) ખેતરો બેટમાં ફરવાયા છે.આમ તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને […]

Image

PM Kisan Samman Nidhi Yojana : નવી સરકારની રચના થતાં જ પીએમ મોદી એક્શનમાં; PM કિસાન સન્માનનો 17મો હપ્તો જાહેર

PM Kisan Samman Nidhi Yojana 17th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી, તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. નવી સરકારની રચના થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ […]

Image

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થતા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જેના કારણે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. […]

Image

ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં: વિરોધમાં યુવકના મોત અંગે ખેડૂત નેતા પંઢેર

ચાલી રહેલા ખેડૂતોના વિરોધમાં એક યુવકના મૃત્યુ પછી, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું છે કે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેના અંતિમ સંસ્કાર કરશે નહીં. પંઢેરે કહ્યું કે હરિયાણા પોલીસ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ થવો જોઈએ. “જેઓ (ખેડૂતના) મૃત્યુ માટે જવાબદાર છે તેમની સામે આઈપીસીની કલમ 302 હેઠળ […]

Image

ચૂંટણી આવે છે એટલે સરકારે ખેડૂતેને લોલીપોપ આપ્યો : Shaktisinh Gohil

Shaktisinh Gohil on Onion Export Ban Lift : કેન્દ્ર સરકારે ગઈ કાલે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. . કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે તેમને ભાજપ પર નિશાન સાંધ્યું હતુ અને ભાજપને […]

Image

Chaitar Vasava ને પકડવામાં અસમર્થ પોલીસે ખેડૂતને માર માર્યો

જે ખેતરને લઈને વિવાદ થયો હતો તે ખેડુતને પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Image

Jamnagar હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસથી હરાજી થઈ શરુ, મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા

લાભ પાંચમના દિવસે હાપા માર્કેટિંગ યાર્ડમાં શુભ મુહૂર્તમાં હરાજી શરૂ કરાઈ હતી.

Image

PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 15મો હપ્તો થશે જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ

15મો હપ્તો આજે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.

Image

Video : શિક્ષકો કાયમી હોવા જોઈએ કે કરાર આધારિત? ગામડાના ખેડૂતે જણાવ્યો પોતાનો વિચાર

નસવાડીથી ક્વાંટ વચ્ચે આવેલા વિસ્તારના ખેડૂત સાથે ઉમેદવારોએ વાતચીત કરી

Trending Video