Farmer Protest: યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે, કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, C2+50% થી […]