Kutch Viral Video : ગુજરાત હોય કે દેશમાં સામાન્ય રીતે હિન્દુત્વ અને સનાતનના નામે મોરચા લઈને નીકળતા હોય છે. આ હિન્દુત્વના ઝંડા લઈને ફરતા લોકો અસલી હિન્દુત્વનો મતલબ પણ જાણતા નથી. અને મોરચા લઈને જાહેરમાં નીકળી પડે છે. ગૌહત્યા અને ગૌરક્ષાની વાતો કરતા જ હંમેશા ગૌમાતાનું અપમાન કરતા નજરે પડે છે. ત્યારે આ પ્રકારના ગૌરક્ષાના […]