Kutch MP Vinod Chavda : ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે ભાજપના SC/ST સાંસદો પીએમ મોદી (pm modi) પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા […]