emergency landin

Image

Trichy Airport: હવામાં 141 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, તમિલનાડુમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

Trichy Airport: તમિલનાડુના ત્રિચીથી શારજાહ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાયા બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન લાંબા સમયથી આકાશમાં ઉડતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનના હાઇડ્રોલિક્સમાં થોડી સમસ્યા હતી, જેના પછી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં 141 મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર જ્યારે પ્લેન હવામાં હતું, […]

Trending Video