elvish yadav arrest news

Image

Elvish Yadav : એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે EDની કડક કાર્યવાહી, સંપત્તિ પણ કરાઈ જપ્ત

Elvish Yadav : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક રાહુલ ફાઝીલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ યુપી-હરિયાણામાં બંનેની મિલકતો જપ્ત કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસ હેઠળ આ કાર્યવાહી કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે. રેવ પાર્ટીઓમાં સાપના […]

Trending Video