ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે સાંજે અહીં પાર્ટીના મુખ્યાલયમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, […]