Rajyasabha Election : ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ, 2026 છે અને તે જ દિવસે મતગણતરી થશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ખાલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ […]