UP By-Election Results 2024: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 20મી નવેમ્બરના રોજ મતદાન થયા બાદ, આજે એટલે કે 23મી નવેમ્બરે પરિણામોનો દિવસ છે. આજે નવ વિધાનસભા બેઠકો પર 90 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવાનો દિવસ છે. આજે સવારે 8 વાગ્યાથી કટેહારી (આંબેડકર નગર), કરહાલ (મૈનપુરી), મીરાપુર (મુઝફ્ફરનગર), ગાઝિયાબાદ, મઝવાન (મિર્ઝાપુર), સિસમાઉ (કાનપુર શહેર), […]