education

Image

બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા રાજ્ય સરકારની પહેલ ! શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે જાહેર કરાશે ગાઈડલાઈન

Gandhinagar:  સોશ્યિલ મીડિયાનું (social media) વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. કોરોના ના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં […]

Image

‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મી-અધિકારીઓ સામે ગંગાજળ અભિયાન ચલાવો ‘એજ્યુકેશન ફેકલ્ટીના ડિન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાનો કુલપતિને પત્ર

Saurashtra University : આજે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની (Atal Bihari Vajpayee) 100મી જન્મજયંતિ છે. આ દિવસ દર વર્ષે ભારતમાં સુશાસન દિવસ (Good Governance Day)  તરીકે ઉજવવામાં આવે છે અને ભાજપ દ્વારા આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામા આવે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુશાસન દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામા આવે તેવી માંગ […]

Image

banaskantha: આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે NSUI અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ કર્યો વિરોધ, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

banaskantha: આદિવાસી સમાજ (tribal communities) માટે મેનેજમેન્ટ ક્વોટામાં (management quota) શિષ્યવૃત્તિ (scholarships) બંધ કરી દેવાતા આદિવાસી વિદ્યાર્થીઓમાં (tribal students) રોષની લાગણી વ્યાપી છે. જ્યારથી આ પરિપત્ર બહાર પડ્યા ત્યારથી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ ફરી શરુ કરવાની માંગ કરવામાં આવી રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આદિવાસી નેતાઓ, કોંગ્રેસ […]

Image

શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું, દોષિત જણાય તેમને ઘરભેગા કરીશું : શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર

Kuber Dindor on B.Z scam : રાજ્યમાં પોંઝી સ્કીમો (Ponzi schemes) થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપમાં કેટલાય લોકોના પૈસા અટવાઈ ચૂક્યા છે. ત્યારે આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે જેમાં B.Z ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની માહિતી સામે આવતા રાજ્યભરના શિક્ષણ જગતમાં પણ ભારે ચકચાર મચી છે. […]

Image

યુવરાજસિંહ જાડેજાએ પાલનપુર આદિજાતિ કમિશનરની ઓફિસે મચાવ્યો હોબાળો, આદિવાસી વિદ્યાર્થીઓ માટે કરી ઉગ્ર રજૂઆત

Yuvrajsinh Jadeja in Palanpur : આદિવાસી સમાજ (tribal communities) માટે મેનેજમેન્ટ ક્વોટામાં (management quota) શિષ્યવૃત્તિ (scholarships) બંધ કરી દેવાતા આદિવાસી વિદ્યાર્થીઓમાં (tribal students) રોષની લાગણી વ્યાપી છે. જ્યારથી આ પરિપત્ર બહાર પડ્યા ત્યારથી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા સહિતના નેતાઓ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ […]

Image

બોરસદની હનીફા ઇંગ્લિશ મીડીયમ સ્કુલના આચાર્યની દાદાગીરી, સરકારના આદેશ બાદ પણ ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનો આપ્યો આદેશ , આચાર્યએ કહ્યું- મને નથી લાગતું કે….

Borsad: રાજ્યમાં શિયાળાના (winter) પ્રારંભ સાથે કેટલીક શાળાઓ (schools) ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર (sweaters) પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર (government ) દ્રારા વિદ્યાર્થીઓને ચોક્ક્સ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને પરિપત્ર પાઠવી સુચના આપવામાં આવી છે. તેમ છતા બોરસદની હનીફા ઇંગ્લિશ મીડીયમ સ્કુલના ( Hanifa […]

Image

Rajkot: લોબોલો, મંજૂરી વગર નાક નીચે નકલી શાળા ધમધમતી હતી છતા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ જ નહોતી! જાણો શું કહ્યુ જિલ્લા શિક્ષણ અધિકારીએ ?

Rajkot : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓ , નકલી કચેરીઓ વગેરે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે રાજકોટમાં (Rajkot) ફરી એક વાર નકલી સ્કુલ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટની વધુ એક શાળામાં કૌભાંડની આશંકા ! રાજકોટની વધુ એક શાળામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. રાજકોટમાં મધુવન […]

Image

Chhota Udepur માં શાળાઓમાં પાણી ભરાઈ જતા બાળકોને હાલાકી, સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા ક્યારે સુધરશે ?

Chhota Udepur : ગુજરાતમાં સારા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ જયારે આપણે પાયાના શિક્ષણની વાત કરીએ તો માત્ર કાગળ પર જ રહી જતી હોય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જો અત્યારે આપણે શિક્ષણની પરિસ્થિતિ જોઈએ તો શાળાઓ જર્જરિત હાલતમાં છે. શિક્ષકોનો અભાવ જોવા મળતો હોય છે. અને ખાસ તો આદિવાસી વિસ્તારમાં ભણતા બાળકો […]

Image

Chhota Udepur માં શિક્ષકોની ઘટ્ટથી વિદ્યાર્થીને અભ્યાસમાં હાલાકી, ક્યારે સરકાર દેશના ભવિષ્ય પર આપશે ધ્યાન ?

Chhota Udepur : ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ શું રાજ્યમાં શિક્ષા આપવા માટે શિક્ષકો હાજર છે ? ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધારવાની વાતો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ શિક્ષકોની ઘટ્ટથી હવે રાજ્યની અંતરીયાળ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક […]

Image

એવું કામ કરો કે, તમારે તમારી ઓળખાણ જાતે ન આપવી પડે : Yuvraj Singh Jadeja

Yuvraj Singh Jadeja on Education Minister Kuber Dindor : રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે.ભાજપના પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં ફરીને તિરંગા અભિયાન કરી રહ્યા છે. ત્યારે મહીસાગરના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી. જેથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શિક્ષણ મંત્રી હાથમાં તિરંગો […]

Image

banaskantha ની ભૂતિયા શિક્ષકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો જાહેર કરી જણાવી હકીકત, જાણો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો ?

banaskantha : ગુજરાતમાં (Gujarat) હવે ભૂતિયા શિક્ષકોનો (teacher) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠામાંથી (banaskantha) ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો […]

Image

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભુતિયા શિક્ષકો, ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિવાદ અને ચૈતર વસાવાના આરોપ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

Kuber Dindore : ગુજરાત સરકાર (Gujarat Government) હાલ ભણતર પર ખુબ ભાર મુકી રહી છે અને ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે જોવામાં આવે છે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામા આવતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા ગુજરાતમાં શિક્ષણ (Education) ખાડે ગયું ગયું હોય તેવું લાગી […]

Image

Chhotaudepur : શાળાના ઓરડા જર્જરિત બનતા બાળકો પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર

Chhotaudepur : રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાસભર શિક્ષણ (Education) મળે તે માટે કરોડો રુપિયા ખર્ચતી હોવાના દાવા કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તારોમાં (Tribal areas) શિક્ષણની વ્યવસ્થાની (Education system) કથળતી હાલતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એક વાર આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુર […]

Image

NEET UG Result : NEET UGમાં રાજકોટના એક જ સેન્ટરના આટલા વિદ્યાર્થીઓને 700 પ્લસ માર્ક્સ !

NEET UG Result : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શહેર અને કેન્દ્ર મુજબ NEET UG 2024ના પરિણામો ઓનલાઇન અપલોડ કર્યા બાદ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ કેન્દ્રના 12 વિદ્યાર્થીઓના માર્કસ 700થી વધુ અને સીકર કેન્દ્રના 8 વિદ્યાર્થીઓના માર્કસ 700થી વધુ છે. NTA દ્વારા પરીક્ષામાં હાજર રહેલા તમામ NEET વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ ડેટા વિશ્લેષણમાં […]

Image

Gujarat Education : ભાવનગરની ઉમરાળાની શાળાઓમાં શિક્ષણની કથળતી હાલત, બાળકો મેદાનમાં બેસીને ભણવા મજબુર

Gujarat Education : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસની વાતો સરકાર કરી રહી છે. પરંતુ રોજ કોઈને કોઈ શાળાઓ સામે આવે છે જ્યાં શિક્ષણ (Education)ની પ્રાથમિક સુવિધાઓ પણ નથી. રાજ્યમાં નાના ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શાળાઓ (Schools)ની હાલત જર્જરિત હોય છે તો ક્યાંક ભણાવાવ માટે શિક્ષકો જ હોતા નથી. તો હવે સરકાર આ બાબતે વિકાસની વાતો […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલ પર હવે રાજનીતિ શરુ કરી ?

Chaitar Vasava : જો તમને કંઈ તકલીફ પડી રહી છે અને તમારું કામ નથી થતું તો તમે તમારા ધારાસભ્ય અને સાંસદોને રજુઆત કરી શકો છો. ત્યાં પણ જો તમારું કામ ન થાય તો તમારી પાસે એક જ રસ્તો છે મુખ્યમંત્રીને રજુઆત કરવાનો. અત્યાર સુધી ઘણા બધા પત્રો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. કામ થયું છે કે […]

Image

Gujarat news : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભણાવ્યા

Gujarat news : ગુજરાતમાં (Gujarat ) હાલ શિક્ષણનો (education) મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. જેમાં વિપક્ષ ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ભાજપ સરકાર (BJP government ) પર પ્રહાર કરી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની (Kuber Dindor) એક ટ્વિટ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કરેલી જોડણીની ભુલને કુબેર […]

Image

chhotaudepur: કવાંટ તાલુકાના નાની ઝારોઈ ગામની શાળાનું મકાન છેલ્લાં છ વર્ષથી જર્જરિત, બાળકોએ કાલી ઘેલી ભાષામાં મુખ્યમંત્રીને કરી રજુઆત

chhotaudepur: પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગન (Padhega India to Badhega India) સાથે સર્વ શિક્ષા અભિયાન મિશન (Sarva Shiksha Abhiyan mission) અંતર્ગત બાળકો અભ્યાસ કરી ભવિષ્યનું નિર્માણ કરે તે માટે ગુજરાત સરકાર (Gujarat government) વિશેષ ભાર મુકે છે જો કે આ સ્લોગન માત્ર કાળઘ પર જ જોવા મળી રહ્યા છે. કારણ કે, છેવાળાના ગામો […]

Image

Chhotaudepur : આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?

Chhotaudepur :ગુજરાતમા (Gujarat) તાજેતરમાં શાળા પ્રવોત્સવનો (School entrance festival) કાર્યક્રમ કરીને બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થાની (Education system) કથળતી સ્થિતિ સુધરતી જ નથી. રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં (Tribal areas) આવેલી શાળાઓમાં બાળકોને શિક્ષણ (Education) તો સારુ મળત નથી પરંતુ બાળકો પાસે શાળાની સાફ સફાઈ (cleaning) કરાવવામાં આવે છે ત્યારે સરકારની શિક્ષણ […]

Image

મંત્રી પાનસેરિયાએ ભ્રષ્ટ ક્લાર્કને ચાલુ મીટિંગમાંથી જ સસ્પેન્ડ કરી દીધો, પરંતુ કર્મચારી પાછળના મોટા માથાઓનું શું ?

Praful pansheriya : ગુજરાતમાં ભાજપના (BJP Gujarat) મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે તમામ મંત્રીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના નેતાઓ (BJP leaders) હવે ભ્રષ્ટઅધિકારીઓ સામે આકરા બન્યા છે. ત્યારે આજે વધુ એક ભાજપ સરકારના મંત્રી ભ્રષ્ટાચારની સામે એક્શનમાં જોવા મળ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful pansheriya) લાંચ […]

Image

Surendranagar: અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં જ વાલીઓએ શિક્ષણ કાર્યના નામે થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી

Surendranagar:ગુજરાતમાં (Gujarat) અત્યારે શાળા પ્રવેશોત્સવ (School Entrance Festival) ચાલી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે સુરેન્દ્રનગરના (Surendranagar) ચુડા (Chuda) તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વાલીઓ હોબાળો મચાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં વાલીઓ મચાવ્યો હોબાળો પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વાલીઓએ હોબાળો મચાવ્યો […]

Image

આપણે વિશ્વગુરુ બનાવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ જ નથી: ચૈતર વસાવા

Chaitar Vasava on BJP Govt : ગુજરાતમાં દર વર્ષે ભાજપ (BJP) પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની (Government Schools) સ્થીતી સુધારવામાં રસ લેતી નથી. ગુજરાતના ઘણા જિલ્લાઓ મા એક જ શિક્ષક (teachers) સાથે ચાલતી શાળાઓ, શાળાઓમાં ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાઓનો અભાવ બાબતે આમ આદમી પાર્ટીના (AAP) દેડીયાપાડા […]

Image

વ્યસની શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ

Gandhinagar: શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકોને (teacher) જોઈને તેની અસર શાળાના બોળકો પર ન થાય તેના માટે શિક્ષણ વિભાગ (Education department) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા (pan masala) ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યસન કરતા શિક્ષકો સામે […]

Image

બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ

GSEB Board Exam 2024 : બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકીટ મેળવી શકશે મહત્વનું છે કે, ગાંધીનગર […]

Image

હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે, શિક્ષણ મંત્રીએ આપી વિગતો

10th-12th Board Exams: બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવા માટે સરકાર એક નવી પહેલ શરુ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 […]

Image

હવે પેપરલીક કરનારાઓની ખેર નહીં! લોકસભામાં બિલ રજૂ કરાયું, 5-10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પેપરમાં કોપી, પેપર લીક વગેરેને રોકવા માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે બિલ રજૂ કર્યું હતું. પેપર લીક માટે સંસદમાં નવું બિલ રજૂ કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ગેરરીતિઓ પર કડક કાર્યવાહી કરવા સોમવારે સંસદમાં નવું બિલ રજૂ કર્યું છે. બિલમાં પરીક્ષામાં […]

Image

CBSE Board Exam: ધોરણ 10, 12 માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન, જાણો

CBSE ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે

Image

Video : નેતાજીની હાજરી કોણ પુરે?; ‘Raghavji Patel નેતાઓની હાજરી જનતા પુરે છે’

નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, પરીક્ષાનું કોઈ ના કહે : રાઘવજી પટેલ

Image

Exclusive : રાષ્ટ્રપતિ પદ પર આદિવાસીને બેસાડી દેવાથી આદિવાસીઓનો ઉદ્ધાર નહી થાય : Yuvrajsinh Jadeja

ગાંધીનગરમાં યુવરાજસિંહે નિર્ભય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

Image

Exclusive : સરકાર પાસે તાયફા માટે બજેટ હોય છે તો આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે કેમ નથી ? : Chaitar Vasava

આદિવાસી વિદ્યાર્થીઓના (Tribal Student) સ્કોલરશીપના (Scholarship) પ્રશ્નોનોને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) હજારો વિદ્યાર્થીઓની સાથે ગાંધીનગર (Gandhinagar) બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓને ગયા વર્ષની શિષ્યવૃતિ ન મળતા આજે કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાએ નિર્ભય ન્યૂઝ […]

Image

જ્ઞાન સહાયકો 17 ઓક્ટોબર સુધી સ્કૂલ પસંદગી કરી શકશે: હજી ઘણાં  ઉમેદવારોનું ચોઇસ ફિલિંગ બાકી

માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની સ્કૂલ પસંદગીની સમયમર્યાદા સરકાર ધ્વારા 17 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે જેનું કારણ જ્ઞાન સહાયકની ભરતી માટેની ટાટ-2 ક્લીયર કરનારા ઉમેદવારોમાંથી ઘણા માધ્યમિક સ્કૂલોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નથી તેવી બાબત શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની તારીખો જેથી હવેથી જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે સ્કૂલ પસંદગીની […]

Image

જ્ઞાન સહાયકોની કૂચમાં Gopal Italia અને Chaitar Vasava ના સરકાર પર ચાબખા

દાંડીયાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીય અને ચૈતર વસાવા જોડાયા છે

Image

શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના તપાસ કરવા આદેશ શિક્ષણ રાજ્ય મંત્રીનો આદેશ

સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં શિક્ષિકા દ્વારા એક બાળકીને માર મારવાની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે, આ ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી તાત્કાલિક શાળાએ જઈ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે. આ શાળા તથા જવાબદાર વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યના તમામ શિક્ષકોને […]

Image

Ground Zero Report : શાળા 8 ફુટ સુધી પાણીમાં ગરકાવ, શિક્ષણકાર્ય પૂર્વવત કરવા શિક્ષકોની મહેનત

નિર્ભય ન્યૂઝની ટીમે Ankleshwar માં પુર અસરગ્રસ્તો વચ્ચે જઈ તેમની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો

Image

TET-TAT પાસ ઉમેદવારોએ રોષભેર કહ્યું, સરકાર સમજી લેજો તમારી વિરૂદ્ધ લૂણો લગાડી દીધો છે

ભાવિ શિક્ષકો દ્વારા અમદાવાદમાં ગણપતિ બપ્પાના પંડાલમાં જઈ બપ્પાના કોર્ટ માં રજૂઆત કરવામાં આવી

Image

Gujarat Public University Bill વિધાનસભામાં પાસ, 11 સરકારી યુનિવર્સિટી સંપૂર્ણપણે સરકારના હાથમાં…

રાજ્યની 11 યુનિવર્સિટીનો સંપૂર્ણ કંટ્રોલ હવે ગાંધીનગરની ગાદી પર આવી ગયો

Image

શું છે Common University Act ? આ અમલમાં આવવાથી શું યૂનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઈ જશે? જાણો

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અત્યારે Common University Act ને લઈને પક્ષ વિપક્ષ આમને સામને છે. વર્ષ 2006માં કોમન યૂનિવર્સિટી એક્ટ પહેલીવખત લાવવામાં પરંતુ તેનો વિરોધ થતાં જે-તે વખતે સરકારે તેને અભેરાઈ પર ચડાવી દીધો હતો. જે પછી વર્ષ 2009માં પણ આ એક્ટને લાવવા સરકારે ગુસ્તાખી કરી હતી પરંતુ ફરી તેનો વિરોધ થતાં તેને પડતો મુકવો […]

Image

ગુજરાતની શાળાઓમાં ધો-1 થી 8મા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2.8 ટકા

રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શાળાકીય શિક્ષણનો વ્યાપ વધે અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ વગેરે જેવી યોજનાઓનો અસરકારક અમલ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે આજે […]

Trending Video