Education Minister

Image

Morari Bapu : તાપીના સોનગઢમાં વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ શિક્ષણ મંત્રીને આપ્યો પત્ર, ગીતા જયંતિ અને ધર્મ પરિવર્તનને લઈને કરી ટકોર

Morari Bapu : તાપી જિલ્લાના સોનગઢ ગુણસદા ગામે કથાકાર મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. મોરારીબાપુ દ્વારા અત્યારે આદિવાસી વિસ્તારના મોટા પ્રશ્નો અંગે વાત કરવામાં આવી હતી. પહેલા તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટકોર કરી હતી. અને હવે તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને વ્યાસપીઠ પરથી એક પત્ર આપ્યો છે. અને હવે આ પત્રમાં મામલે તેમણે ટકોર […]

Image

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે ગાંધીનગરમાં જબરદસ્ત બબાલ, ચૈતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત

Gandhinagar: ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો.આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ મામલે આજે ધારાસભ્ય […]

Image

TET-TATના ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, શું હવે ભરતી પ્રક્રિયા થશે પુરી કે ફરીથી આપી લોલીપોપ ?

Tet Tat Protest: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોનું આંદોલન ફરી એક વાર શરુ થયું છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી છેલ્લા 3 વર્ષથી પ્રકિયા જ ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા 24700 શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી ત્યારે આ ભરતી પ્રક્રિયા ખુબ જ ધીમી ગતીએ ચાલી રહી છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેટ ટાટ ઉમેદવારોને વારંવાર આંદોલન […]

Image

Ahmedabad: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો, શિક્ષણ મંત્રીએ ઘટના મામલે આપ્યું મોટુ નિવેદન

Ahmedabad: અમદાવાદની (Ahmedabad) એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વાળથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે તેનું માથુ પછાડે છે. શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય […]

Image

Vadodara : શિક્ષણમંત્રીને પૂર આવ્યાના અઠવાડિયા બાદ યાદ આવ્યું વડોદરા ! જનતાએ પણ આપી દીધો જોરદાર જાકારો

Vadodara : વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલ પુરના પાણીએ વિનાશ વેર્યો છે. તંત્રના પાપે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પહેલા જ્યારે વડોદરાવાસીઓ પુરના પાણીમાં ફસાયેલા હતા તેમની મદદની જરુર હતી ત્યારે સત્તાધિશો ફરક્યા પણ નહોંતા પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એકાએક વડોદરાની યાદ […]

Image

sabarkantha: હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રહ્યા હાજર

Himmatnagar : આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં નેતાઓ અને મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગર (Himmatnagar) ખાતે જિલ્લા કક્ષાનો 78 મો સ્વાતંત્રતા પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં હિંમતનગર ખાતે આવેલ પોલીસ […]

Image

વિદ્યાર્થીઓથી માફી માગે વિપક્ષ, NEET મામલે સુપ્રીમના નિર્ણય પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું – ‘સત્યમેવ જયતે’

NEET-UG Exam: NEET-UG પરીક્ષા 2024 રદ ન કરવાના અને ફરીથી પરીક્ષા ન લેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેને ‘સત્યની જીત’ ગણાવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પત્રકાર પરિષદમાં તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ. પ્રધાને કહ્યું, […]

Image

Parliament Monsoon Session: રાહુલ ગાંધીના સવાલ પર ભડક્યાં શિક્ષણ મંત્રી, કહ્યું – પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી

Parliament Monsoon Session: સંસદનું બજેટ સત્ર (Parliament budget session) આજથી શરૂ થયું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીકનો (NEET paper leak) મુદ્દો જોરદાર રીતે ઉઠાવી રહ્યો છે. નીટ પેપર લીકને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પેપરલીક મામલે ક્ષિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) પર નિશાન સાંધ્યું હતુ અને તેમના પર પ્રહારો […]

Image

Gujarat news : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભણાવ્યા

Gujarat news : ગુજરાતમાં (Gujarat ) હાલ શિક્ષણનો (education) મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. જેમાં વિપક્ષ ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ભાજપ સરકાર (BJP government ) પર પ્રહાર કરી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની (Kuber Dindor) એક ટ્વિટ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કરેલી જોડણીની ભુલને કુબેર […]

Image

Chhotaudepur : આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?

Chhotaudepur :ગુજરાતમા (Gujarat) તાજેતરમાં શાળા પ્રવોત્સવનો (School entrance festival) કાર્યક્રમ કરીને બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થાની (Education system) કથળતી સ્થિતિ સુધરતી જ નથી. રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં (Tribal areas) આવેલી શાળાઓમાં બાળકોને શિક્ષણ (Education) તો સારુ મળત નથી પરંતુ બાળકો પાસે શાળાની સાફ સફાઈ (cleaning) કરાવવામાં આવે છે ત્યારે સરકારની શિક્ષણ […]

Image

મંત્રી પાનસેરિયાએ ભ્રષ્ટ ક્લાર્કને ચાલુ મીટિંગમાંથી જ સસ્પેન્ડ કરી દીધો, પરંતુ કર્મચારી પાછળના મોટા માથાઓનું શું ?

Praful pansheriya : ગુજરાતમાં ભાજપના (BJP Gujarat) મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે તમામ મંત્રીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના નેતાઓ (BJP leaders) હવે ભ્રષ્ટઅધિકારીઓ સામે આકરા બન્યા છે. ત્યારે આજે વધુ એક ભાજપ સરકારના મંત્રી ભ્રષ્ટાચારની સામે એક્શનમાં જોવા મળ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful pansheriya) લાંચ […]

Image

Video : Kuber Dindor ના ગરબા, ઉમેદવારોએ કહ્યું, – માતાજી કરે આને બીજી વખત ટિકિટ ના મળે

સત્તાના શિર્ષ સ્થાને બિરાજનમાં આ નેતાઓએ પાસે જનતાને સાંભળવાનો સમય નથી

Image

શિક્ષણમંત્રી ટિમલી નૃત્ય કરીને જબરા ફસાયા, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ, Video

ઉમેદવારો સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીથી લઈ ભાજપના દરેક નેતાને ઘેરવાનો મોકો નથી છોડતા

Image

Video : જ્ઞાન સહાયક મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, વાયરલ વીડિયો અંગે કરી સ્પષ્ટતા

જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. આવનારા સમયમાં રેગ્યૂલર ભરતીઓ પણ થશે : શિક્ષણમંત્રી

Trending Video