eco zone

Image

Junagadh: ઇકોઝોન મુદ્દે આપ નેતા પ્રવીણ રામે ભાજપ નેતા ભૂપત ભાયાણીને લીધા આડેહાથ, આ ત્રણ સવાલોના માંગ્યા જવાબ

Junagadh : વિસાવદરમાં ( Visavadar) વગર ચુંટણીએ રાજકારણ ગરમાયું છે. હર્ષદ રિબડીયા (Harshad Ribdiya) બાદ હવે આપ નેતા પ્રવીણ રામ (Praveen Ram) અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) આમને સામને આવ્યા છે. હવે ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે આડેહાથ લીધા હતા અને ભૂપત ભાયાણીના નિવેદન પર આપ નેતા […]

Image

ઈકો ઝોન મુદ્દે હવે ભાજપના જ બે નેતાઓ સામને સામને ! ભુપત ભાયાણીએ હર્ષદ રીબડીયા પર કર્યા પ્રહાર

Junagadh : ઈકો સેન્સેટિવ ઝોનનો (Eco zone) મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારથી જ્યારથી સરકાર દ્વારા ઈકો સેન્સેટિવ ઝોનનો કાયદો બહાર પાડવામાં આવ્યો છે જૂનાગઢ (Junagadh), અમરેલી (Amreli) અને ગીર સોમનાથ (gir somnath) જિલ્લાના ખેડૂતોએ આનો વિરોધ કરી રહ્યાં છે જો કે, સરકાર દ્વારા ખેડૂતોની માંગ ન સ્વીકારાતા હવે આ વિરોધ વધુ ઉગ્ર […]

Image

આપ નેતા પ્રવીણ રામે ગુજરાતના સળગતા મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય, આપી ગર્ભિત ચીમકી

Praveen Ram On Ecozone :  ભાજપ (BJP) દ્વારા આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચુંટણી આવની છે સાથે ગુજરાતમાં જે મુદ્દાઓ ચાલી રહ્યા છે તેને લઈને ચિંતન શિબિરનું આયોજન કર્યું છે હવે આ બધાની વચ્ચે ભાજપનું ટેન્સન વધી શકે છે કારણ કે હવે લોકો ભાજપ સરકાર (BJP Government) સામે રોષે ભરાય છે અને હાલ ગુજરાતમાં ઈકોઝોનનો […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Trending Video