AAP Protest : ગઈકાલે વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોનના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામ, આપ નેતા હરેશભાઈ […]