eco sensitive area

Image

અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની કોડીનાર મુલાકાત પહેલા પ્રવીણ રામે ફરી ઈકોઝોનનો મુદ્દો ઉઠાવ્યો, ગૃહમંત્રી પાસે કરી આ માંગ

Pravin Ram On Eco Sensitive Zone : રાજ્યમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન (Eco Sensitive Zone) તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ઈકોઝોન નાબુદ કરવા માટે પ્રવીણ રામ સતત લડત આપી રહ્યા છે. ત્યારે હવે ફરી એક ઈકોઝોન મામલે પ્રવીણ રામ મેદાને આવ્યા છે. અગાઉ જ્યારે પીએમ મોદી ગીરની મુલાકાતે […]

Image

AAP Protest : વિસાવદર ખાતે ઇકોઝોન મામલે ખેડૂત મહાસંમેલન યોજાયું, આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો

AAP Protest : ગઈકાલે વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોનના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામ, આપ નેતા હરેશભાઈ […]

Image

Eco Sensitive Zone : ઇકોઝોન મામલે હવે આમ આદમી પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો, પ્રવીણ રામ યોજશે વિશાળ જનસભા

Eco Sensitive Zone : રાજ્યમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના […]

Image

Junagadh : ઇકો સેન્સિટિવ ઝોન મામલે હવે જૂનાગઢ ભાજપ નેતા કિરીટ પટેલનો પત્ર, વનમંત્રીને રૂબરૂ આપ્યો પત્ર

Junagadh : ગુજરાતમાં અત્યારે ખુબ જ વિવાદાસ્પદ મુદ્દો હોય તો છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ખુબ વિવાદ ઉભો થયો […]

Image

Eco Sensitive Zone મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં , મંજૂરી નહીં છતા પણ ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ

Eco Sensitive Zone: ઇકો સેન્સિટિવ ઝોનનો (Eco Sensitive Zone) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે આ મામલે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ ઈકોઝોને નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે આ વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે ઈકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરવા પહેલા જ આપ નેતા પ્રવિણ રામ દ્વારા […]

Image

ઇકો ઝોન માટે વર્ષોથી લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે કરી મોટી જાહેરાત, આ તારીખે ગીર ગઢડામાં યોજાશે વિશાળ ખેડૂત સંમેલન

Eco-sensitive zone : ઇકો ઝોનની (eco zone) લડત ગીર વિસ્તારમાં (Gir area) દિવસેને દિવસે ઉગ્ર બનતી જઈ રહી છે.ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું (eco-sensitive zone) પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઇકો સેન્સેટિવ ઝોન સામે ખેડૂતો તો વિરોધ કરી જ રહ્યા છે સાથે […]

Image

Eco Sensitive Zone મામલે કોંગ્રેસે ખેડૂતોને સરકાર સામે લડાઇ લડવા કરી હાંકલ, હવે કોંગ્રેસ કરાવશે મતદાન

Eco Sensitive Zone: કેન્દ્ર સરકાર (central government ) દ્વારા જૂનાગઢ (Junagadh),ગીર સોમનાથ (Gir Somnath) અને અમરેલી (Amreli) જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાયદાને લઈને તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો,ખેડૂતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનો પણ વિરોધમાં ઉતર્યા […]

Trending Video