Earthquake in Jammu Kashmir

Image

ભૂકંપના ઝટકાથી ભયમાં… Delhi-જમ્મુ કાશ્મીકથી પાકિસ્તાન સુધી ધ્રુજી

Earthquake Tremors in Delhi Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે દિલ્હી-NCR સુધી આંચકા અનુભવાયા હતા. ભારતની સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં પૃથ્વીની નીચે 255 કિલોમીટરની ઊંડાઈમાં જોવા […]

Image

Earthquake: કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

Earthquake: બુધવારે મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:22 કલાકે બારામુલ્લા જિલ્લાની નજીક ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ભૂકંપના આંચકા એવા સમયે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર હતા. મંગળવારે પણ ઘાટીમાં આંચકો […]

Trending Video