Navsari : નવસારીના (Navsari) દાંડીના (dandi) દરિયાકાંઠે ફરવા આવેલા 6 લોકો દરિયાના પાણીમાં ડુબ્યા હતા જેમાંથી 3 લોકોને પોલીસ જવાનો અને હોમગાર્ડે બચાવી લીધા હતા. જ્યારે 4 લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. નવસારીના (Navsari) દાંડીના દરિયાકિનારે 7 લોકો ડૂબ્યા પ્રાપ્ત જાણકારી મુજબ આજે રવિવારની રજા હોવાથી અનેક લોકો નવસારીના (Navsari) દાંડીના દરિયાકાંઠે […]