Draupadi Murmu

Image

Vice President : સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા, રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ પહેલી વાર દેખાયા

Vice President : સીપી રાધાકૃષ્ણને શુક્રવારે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. શપથ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. President […]

Image

આતંકવાદ સામેની લડાઈમાં ‘ઓપરેશન સિંદૂર’ ઇતિહાસમાં એક ઉદાહરણ તરીકે નોંધાશે: Draupadi Murmu

Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ઓપરેશન સિંદૂર માટે દેશ અને સશસ્ત્ર દળોના મજબૂત સંકલ્પની પ્રશંસા કરી અને કહ્યું કે આ ઓપરેશન ઇતિહાસમાં આતંકવાદ સામે માનવતાની લડાઈમાં એક ઉદાહરણ તરીકે નોંધાશે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે આ લશ્કરી કાર્યવાહીથી સંબંધિત સિદ્ધિઓ સ્વતંત્ર ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે […]

Image

Amit shah -S Jaishankar રાષ્ટ્રપતિને મળ્યા, લાલ ફાઈલ બની ચર્ચાનો વિષય; આ દેશોના રાજદ્વારીઓ સાથે થઈ બેઠક

Secret Red File in Amit shah Hand: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશમાં લોકોમાં ગુસ્સો છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ભારત સરકાર પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit shahઅને વિદેશ પ્રધાન S Jaishankar રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ આતંકવાદી હુમલાને […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લીધી મુલાકાત, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ

President Draupadi Murmu visited the Statue of Unity : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ( Draupadi Murmu)  હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ નર્મદા જિલ્લાના એકતાનગર President Draupadi Murmu visited the Statue of Unity : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ( Draupadi Murmu)  હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે, આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લેશે મુલાકાત, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

President Draupadi Murmu visits Gujarat : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે રાષ્ટ્રપતિ બપોર બાદ વડોદરા એરપોર્ટ (Vadodara Airport) ઉપર આવી પહોંચ્યા હતા અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,મેયર પિંકીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર,બ્રિગેડિયર સુરેશ એસ. અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ તેમનું સ્વાગત કર્યું […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ ત્રણ દિવસ કચ્છના પ્રવાસે આવશે, જાણો તેમનો કાર્યક્રમ

President Draupadi Murmu will visit Kutch : પ્રવાસન ક્ષેત્રે કચ્છે (Kutch) હરણફાળ ભરી છે. અહીં દેશવિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે. ત્યારે હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murma) પણ કચ્છની મુલાકાતે આવવાના છે. તેમની સંભવિત મુલાકાત લઈને તડામાર તૈયારી શરુ કરી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ ત્રણ દિવસના કચ્છના પ્રવાસે આવશે […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યાં મહાકુંભ, ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

Draupadi Murmu in mahakumbh: યુપીના (UP) પ્રયાગરાજમાં (Prayagraj) સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ ચાલુ છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં સ્નાનનો પવિત્ર લાભ મેળવી રહ્યા છે. આમાં રાજકીય જગતની સાથે ફિલ્મ જગતના સ્ટાર્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. આ સંદર્ભમાં, આજે 10 ફેબ્રુઆરીના રોજ, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે ત્રિવેણી […]

Image

રાષ્ટ્રપતિ Draupadi Murmu આવતીકાલે મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી, આ પ્રતિબંધો રહેશે યથાવત

Draupadi Murmu: મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રયાગરાજના સંગમ નાકે પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મહાકુંભમાં લગભગ પાંચ કલાક વિતાવશે અને આ દરમિયાન તે અક્ષયવત અને બડે હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે. પ્રયાગરાજ ફેર ઓથોરિટી, જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રે તેમની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન […]

Image

સોનિયા ગાંધીની ટિપ્પણીથી માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન થયું : ધવલ પટેલનો સોનિયા ગાંધી પર વાર

Dhaval Patel protest against Sonia Gandhi : બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) પોતાના ભાષણમાં દેશની પ્રગતિ, આર્થિક સ્થિતિ અને અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ અંગે ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિના વખાણ કર્યા હતા પરંતુ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને કંટાળાજનક ગણાવ્યું હતુ જ્યારે સોનિયા ગાંધીએ […]

Image

રાષ્ટ્રપતિ માટે સંપૂર્ણ સન્માન, નિવેદનને તોડી મરોડીને બતાવામાં આવ્યું… Priyanka Gandhiએ માતા સોનિયાનો કર્યો બચાવ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસના નેતાઓની ટિપ્પણી બાદ સંસદમાં રાજકારણ ચાલુ છે. કોંગ્રેસ સાંસદ Priyanka Gandhiએ સોનિયા ગાંધીના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની માતાનો ઈરાદો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો નહોતો પરંતુ તે માત્ર એક સામાન્ય ટિપ્પણી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘મારી માતા 78 વર્ષની મહિલા છે અને તેમણે એટલું જ કહ્યું […]

Image

Budget Session 2025: આજથી બજેટ સત્ર શરૂ થશે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024-25 માટેનો આર્થિક સર્વેક્ષણ કરશે રજૂ

Budget Session 2025: સંસદનું બજેટ સત્ર 2025 સંસદનું બજેટ સત્ર આજે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના (Draupadi Murmu) સંબોધનથી થશે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આવતી કાલે તેમનું સતત આઠમું બજેટ રજૂ કરશે.આ પહેલા ગુરુવારે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. રાષ્ટ્રપતિ […]

Image

ન્યાય એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે…ભારતના 76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ Draupadi Murmuનું રાષ્ટ્રને સંબોધન

Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 76માં પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે, વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક ભારતને જ્ઞાન અને શાણપણની ઉત્પત્તિ માનવામાં આવતી હતી. પરંતુ ભારતને આજે અંધકારમય સમયગાળામાંથી પસાર થવું પડ્યું હતું. આપણે સૌ પ્રથમ તે બહાદુર હૃદયોને યાદ કરીએ છીએ જેમણે તેને બચાવ્યું દેશને […]

Image

‘દેશને એકતાના માર્ગે લઈ જાઓ…’, રાષ્ટ્રપતિ Droupadi Murmuએ દેશવાસીઓને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી

Droupadi Murmu: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે નવા વર્ષના શુભ અવસર પર હું ભારત અને વિદેશમાં વસતા તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું. નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓની શરૂઆત દર્શાવે છે. નવા વર્ષનો અવસર આપણને આપણી […]

Image

રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ ફિલ્મ નિર્દેશક Shyam Benegalના નિધન પર વ્યક્ત કર્યો શોક

Shyam Benegal: પ્રખ્યાત ફિલ્મ સર્જક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની વયે અવસાન થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના કાર્યોની જીવનના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસા કરવાનું ચાલુ રહેશે. પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ શ્યામ બેનેગલ જીના નિધનથી ખૂબ જ […]

Image

Eid Milad-Un-Nabi 2024: આજે ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પર્વની સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી,રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી

Eid Milad-Un-Nabi 2024: આજે 16મી સપ્ટેમ્બરે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીની (Eid Milad-Un-Nabi ) ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) સહિત દેશના અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના ખાસ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PMએ X […]

Image

શું Delhiમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન? દ્રૌપદી મુર્મુના આ પગલાથી હલચલ વધી; શું છે સમગ્ર મામલો?

Delhi President Rule Kejriwal Government: રાષ્ટ્રપતિના એક પગલાથી દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપ સર્જાયો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારને બરતરફ કરવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરી રહી છે. રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મોકલેલા પત્ર દ્વારા આનો સંકેત આપવામાં આવ્યો છે. હકીકતમાં ભાજપના કેટલાક નેતાઓએ રાષ્ટ્રપતિને પત્ર લખીને Delhi સરકારને બરતરફ […]

Image

Kolkata Doctor Rape-Murder Case: ‘બસ હવે બહુ થયુ,ક્યાં સુધી ભૂલતા રહીશું?’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થયા ગુસ્સે

Kolkata Doctor Rape-Murder Case: કોલકત્તાની (Kolkata) આરજી કર મેડિકલ કોલેજની લેડી ડોક્ટરની રેપ-મર્ડર કેસની ( Doctor Rape-Murder Case) ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) પહેલીવાર આ મામલે નિવેદન આપ્યું છે. તેમણેકહ્યું કે તે આ ઘટનાથી નિરાશ અને ભયભીત થઈ ગયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દીકરીઓ સામે આવા ગુના સ્વીકાર્ય નથી. […]

Image

raksha bandhan 2024 :રાષ્ટ્રપતિ, વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ રક્ષાબંધનની દેશવાસીઓને આપી શુભેચ્છા

raksha bandhan 2024 : દેશભરમાં રક્ષાબંધનનો (raksha bandhan) તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu), વડા પ્રધાન મોદી (PM Modi) રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવી શુભેચ્છાઓ રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ ટ્વિટર પર લખ્યું, ‘રક્ષા બંધનના શુભ અવસર પર, હું તમામ […]

Image

Parliament : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (ગુરુવારે) સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે, જે ત્રીજી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારની રચના પછી તેમનું પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધન હશે.

Image

PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આપ્યું રાજીનામું, શપથ ગ્રહણ સુધી કાર્યવાહક વડાપ્રધાન રહેશે

Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે, ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદ સંભાળશે તે નક્કી છે. હવે  માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને  કેન્દ્રીય કેબિનેટ અને 17મી લોકસભાના વિસર્જનની ભલામણ કરી […]

Image

રાજ્યમાં ઈ-વિધાનસભાનો શુભારંભ, તેનાથી શું ફરક પડશે? શું છે Neva App, જાણો

આજે ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થયો સાથે જ હવેથી વિધાનસભા ડિઝિટલ બનશે

Image

Gujarat Congress નું ડેલીગેશન President સાથે કરશે મુલાકાત, આ મુદ્દે કરશે રજૂઆત

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે લાંગાએ મુલાસણા ગામની કરોડોની જમીનમાં જે કૌભાંડ આચર્યું હતું

Trending Video