Sunita williams: સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. બંને અવકાશયાત્રીઓ 8 દિવસના ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ISS ગયા હતા, પરંતુ લગભગ 2 મહિના પછી પણ તેઓ પાછા ફર્યા નથી. વિલિયમ્સ અને વિલમોર બોઇંગના સ્ટારલાઇનર એરક્રાફ્ટમાં સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બંને અવકાશયાત્રીઓ હવે ત્યાં […]