Jamnagar: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના (International Hindu Parishad) સ્થાપક ડૉ. પ્રવીણ તોગડિયા ( Praveen Togadia) આજે જામનગરમાં (Jamnagar) આવ્યા હતા આ દરમિયાન તેમણે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમાં હોલ ખાતે કાર્યકમમાં હાજરી આપી હતી. આ દરમિયાન હવાઈ ચોકથી વેજૂમાં હોલ સુધી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત […]