US Presidential Debate: યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (Kamala Harris) અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump ) વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ આજે સવારે થઈ હતી. આ ચર્ચા ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટીટ્યુશન સેન્ટરમાં થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પ આક્રમક દેખાયા હતા. તે જ સમયે, કમલા હેરિસે દલીલો સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ટ્રમ્પનો […]