Dilip Sanghani: 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીને ફિશરીઝ કૌભાંડ મામલે (Fisheries Scam Case) ક્લીનચીટ મળી ગઈ છે. થોડા સમય અગાઉ જ સુપ્રીમ કોર્ટે દિલીપ સંઘાણીને ક્લીન ચીટ આપી છે. ત્યારે આ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ હવે દિલીપ સંઘાણીએ મોટુ નિવેદન આપ્યું હતું. ફિશરીઝ કૌભાંડમાં […]