Dick Cheney

Image

અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ Dick Cheneyનું અવસાન, ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા માટે ગણાવ્યા હતો ખતરો

Former US Vice President Dick Cheney passes away: અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ ન્યુમોનિયા અને હૃદય રોગની ગૂંચવણોથી થયું હતું. પરિવારના નિવેદન મુજબ, ચેનીની સાથે તેમના મૃત્યુ સમયે તેમની ૬૧ વર્ષની પત્ની લીન ચેની, તેમની પુત્રીઓ લિઝ ચેની […]

Trending Video