Diamond

Image

Ratan Shastra: આ રાશિના સૂતેલા ભાગ્યને જગાડે છે હીરો, પ્રેમ જીવનમાં પણ સમસ્યાઓ થાય છે દૂર

Ratan Shastra: ગ્રહોનો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જ્યારે કેટલાક દિવસોમાં ગ્રહોની ગતિ બદલાય છે. ત્યારે તેનો પ્રભાવ આપણા જીવનમાં પણ જોવા મળે છે. આ અસરને ઘટાડવા માટે રત્નશાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર, દરેક રાશિ માટે કેટલાક રત્નો કહેવામાં આવ્યા છે, જે જીવનને થોડું સરળ બનાવે છે. આ રત્નોને કારણે, […]

Image

આશ્વાસન આપ્યા બાદ પણ સરકારે કોઈ ઠોસ પગલાં ન લેતા રત્નકલાકારોએ હડતાલ પાડી, વિશાળ રેલી યોજી નોંધાવ્યો વિરોધ

Surat:સુરતનો હીરા ઉદ્યોગ (diamond industry) હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરામાં મંદીના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે જેથી રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે.ત્યારે રત્નકલાકરોએ સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ કરી હતી અને માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ ચીમકી બાદ […]

Image

Surat:રત્ન કલાકારોની ચીમકી બાદ કલેકટરે ડાયમંડ ઉદ્યોગકારો સાથે કરી બેઠક, આ ત્રણ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

Surat: સુરતનો હીરા ઉદ્યોગ (diamond industry) હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરામાં મંદીના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે જેથી રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે.ત્યારે રત્નકલાકરોએ સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ કરી હતી અને માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ ચીમકી […]

Image

Surat Diamon Market : સુરત હીરાઉદ્યોગમાં ભારે મંદીનો માર, રત્નકલાકારો હીરા ઘસવાનું છોડી અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર

Surat Diamon Market : સુરતનો હીરા ઉદ્યોગ (Surat Diamond Sector) જે દેશ વિદેશમાં જાણીતો છે. પરંતુ જયારે હીરા ઉદ્યોગમાં મંદી આવે ત્યારે અનેક રત્નકલાકારો બેકાર બનતા હોય છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જઈ રહી છે. કેટલાક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, તો કેટલાક રત્ન કલાકારોના પગારમાં કાપ થયો […]

Image

સુરતની ડાયમંડ કંપનીએ  અયોધ્યાના રામ લલ્લા માટે ચમકદાર મુકુટ બનાવ્યો 

રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વસંધ્યાએ, દિવ્ય બાળ રામ લલ્લાને સુરતમાં ₹11 કરોડના રત્નો સાથે હાથથી બનાવેલો આકર્ષક સુવર્ણ મુગટ મળ્યો હતો. ભક્તિ અને ઝીણવટભરી કારીગરીનું પ્રતીક આ ચમકદાર ભેટ, ગ્રીન લેબ ડાયમંડ કંપનીના પ્રખ્યાત ઝવેરી મુકેશ પટેલ તરફથી આપવામાં આવ્યો હતો. મુકેશ પટેલ  એ કહ્યું, “જે ક્ષણે મેં ભગવાન રામ માટે આભૂષણ […]

Image

ગુજરાતમાં સુરત ડાયમંડ બોર્સની મીની પ્રતિકૃતિ પીએમ મોદીને ભેટમાં આપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે ગુજરાતમાં SDB બિલ્ડિંગ સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ સુરત ડાયમંડ બોર્સ (SDB) ની લઘુચિત્ર પ્રતિકૃતિ આપવામાં આવશે. વડાપ્રધાન રવિવારે સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ SDB બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. તે બિલ્ડિંગની અંદર હીરાના વેપારીઓ અને કામદારો સાથે પણ વાતચીત કરશે. આ વર્ષે ઓગસ્ટમાં, આ ઇમારત, જે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીનો […]

Trending Video