DGP Vikas Sahay

Image

Jignesh Mevani ના DGPને સણસણતા સવાલ, સંવિધાન દિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યા પ્રહાર

Jignesh Mevani : આજે સંવિધાન દિવસ છે. અને સમગ્ર દેશમાં તેની ઉજવણી થઇ રહી છે. તેની વચ્ચે હવે સંવિધાન દિવસ પર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. અને આ પોસ્ટમાં તેમણે ગુજરાતના DGP વિકાસ સહાયને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. ગઈકાલે DGP વિકાસ સહાયે તેમના પોલીસ વિભાગના અધિકારીઓને કહ્યું હતું […]

Image

Gujarat Police : જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ DGPનો નામ લીધા વિના જવાબ, કહ્યું “ડિપાર્ટમેન્ટ બહારના લોકો મારા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને….”

Gujarat Police : ગુજરાતમાં હાલ પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે જાણે વોર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં જ ઉભા રહી અને જાહેરમાં જ પોલીસ કર્મચારીઓ પર નિવેદન આપી દીધું હતું. અને તેના જ કારણે પહેલા નાયબ મુખ્યમંત્રી […]

Image

Gujarat: 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે

Gujarat News: ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, શ્રી વિકાસ સહાયે તા. ૧૭મી નવેમ્બરે […]

Image

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને Gujarat પોલીસ દ્વારા એલર્ટ જાહેર

Gujarat High Alert: દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર […]

Image

Gujaratના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી Mock Drill અંગે આપી વિસ્તૃત જાણકારી, વિવિધ સરકારી વિભાગને તૈયારીઓનો આદેશ

Gujarat Mock Drill: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. 7 મે 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તા. 06/05/2025ના સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ […]

Image

ગોંડલ બબાલ મુદ્દે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું ?

Gondal: ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

Amreli : અમરેલી લેટરકાંડનો મામલો પહોંચ્યો વધપ્રધાન મોદી સુધી, બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ હર્ષ સંઘવી પર લગાવ્યા આક્ષેપ

Amreli : અમરેલી લેટરકાંડનો મામલો હાલ શાંત પડી ગયો હોય તેવું લાગે છે. વિધાનસભા સત્ર દરમિયાન અમરેલી લેટરકાંડનો મુદ્દો ગૃહમાં પણ ગુંજ્યો. વિધાનસભામાં પાયલ ગોટી અને લેટરકાંડનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો હતો. હવે પાયલ ગોટીનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાયલ ગોટી મામલે […]

Image

Rajkot: સિંઘમ થઈને ફરતા પીઆઈના વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ, હપ્તાખોર પોલીસનું લિસ્ટ ક્યારે બનાવાશે?

Rajkot: ગાંધીજીનાં ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે ત્યારે હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક […]

Image

Shankersinh Vaghela : શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, બાપુએ ભાજપના લુખ્ખા નેતાઓની પોલ ખોલી

Shankersinh Vaghela : ગઈકાલે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)ની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે (Shankersinh Vaghela) ભાજપના અત્યારના શાસનને લઈને પ્રહાર કર્યા હતા. ભાજપના રાજમાં ગુંડાગીરી અને લુખ્ખાગીરી થાય તેવું નથી. પણ ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી છે. તેમણે […]

Image

Amreli Letter Kand : અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીએ કરી નિર્લિપ્ત રાયના રિપોર્ટની માંગ, DGPએ તો કોઈ અલગ જ રાગ આલાપ્યો

Amreli Letter Kand : અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ (Amreli Letter Kand) ખુબ ચર્ચાનો વિષય રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પાયલ ગોટી (Payal Goti) કેસમાં તેના અપાયેલા નિવેદન અને કોંગ્રેસના મોટાપાયે વિરોધ બાદ આ સમગ્ર મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. નિર્લિપ્ત રાય અમરેલી ગયા અને ત્યાં જઈને સમગ્ર મામલે પાયલ ગોટી સહીતના અન્ય […]

Image

આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ, હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાયા

Helmet drive in Gujarat: ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ( DGP Vikas Sahay) સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો છે. ત્યારે આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને આજથી ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવશે. આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ […]

Image

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ભાગતા ચોરને પકડી લીધો, DGP વિકાસ સહાયએ કરી સરાહના!

Dahod : ગુજરાત પોલીસ (Gujarat police) સર્વેલન્સ અને ગુના સામે લડવા માટે ડ્રોન ટેક્નોલોજીનો (Drone technology) ઉપયોગ કરી રહી છે. આવા જ એક તાજેતરના કેસમાં, દાહોદ પોલીસે લાઇવ ડ્રોન ફૂટેજનો ઉપયોગ કરીને ખેતરમાંથી આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના સભ્યને પકડ્યો હતો. ગુજરાત અને રાજસ્થાનના અનેક મંદિરો અને જૈન મંદિરોમાં ચોરીના બનાવોમાં સંડોવાયેલા શકમંદ રાજેશ ઉર્ફે રાજી […]

Image

વરઘોડો કે રિકન્સ્ટ્રક્શન ? હર્ષ સંઘવીએ કહ્યું-‘વરઘોડો તો નીકળશે જ’ DGP એ કહ્યું- ‘વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય નથી કરતી’

DGP vikas sahay : ગુજરાત પોલીસ (Gujarat police) દ્વારા છેલ્લા કેટલાક સમયથી આરોપીઓનો વરઘોડો કાઢવામા આવી રહ્યો છે. પરંતુ કાયદામાં ક્યાય વરઘોડા શબ્દનો ઉલ્લેખ નથી. જેથી ગુજરાતમાં હવે વરઘોડો શબ્દ પર વિવાદ શરુ થયો છે. ક્યાંય વરઘોડો કાઢવાની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા ખોટી રીતે વરઘોડો કાઢવામાં આવતા તેનો વિરોધ […]

Image

હવે પોલીસ વિભાગમાં પણ લાલિયાવાડી !ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ અન્ય સામે તપાસના આદેશ

Gujarat Police :ગુજરાતમાં (Gujarat) ભુતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી હતી જેમાં ચોલુ નોકરીએ શિક્ષકો ક્યાંક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા તો ક્યાંય શિક્ષકો સતત ગેર હાજર રહેતા હતા અને તેમનો નોકરી ચાલુ બોલાતી હતી ત્યારે ગુજરાતમાં શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓ પણ ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જતા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે  પોલીસ વડા […]

Image

Surat Stone Pelting : સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઇ DGP વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

Surat Stone Pelting : સમગ્ર ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે વચ્ચે ગઈકાલે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બની હતી. સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા મળી અને […]

Image

Gujarat Police: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

Gujarat Police:રાજ્યમાં પોલીસ તંત્રને  (Gujarat police) લઈને મોટા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ફરી એક વાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામા આવી છે. રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે.  ગુજરાત પોલીસ તંત્રમાં PSIમાંથી બઢતી થયેલ 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી મળતી […]

Image

Gujarat Police : ગુજરાતના PI અને PSIની બદલીના પરિપત્ર પર સ્પષ્ટતા, DGP વિકાસ સહાયે કહ્યું, આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જ નથી

Gujarat Police : થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસમાં PI અને PSI ની બદલીઓના મામલે પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઇ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહિ તેવો પરિપત્ર વાયરલ થયો હતો જેને લઈને ગુજરાત DGP વિકાસ સહાયે સપષ્ટ […]

Image

Gujarat Police : ગુજરાતમાં પોલીસે 28000 બેંક ખાતા અનફ્રીઝ કર્યા, હજારો લોકોને મોટી રાહત

Gujarat Police : ગુજરાત પોલીસે મધ્યમ વર્ગના ખાતાધારકોને મોટી રાહત આપતા 28,000 બેંક ખાતા અનફ્રીઝ કર્યા છે. આ ખાતાઓ અગાઉ સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કેસોમાં સંડોવણીને કારણે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં DGP વિકાસ સહાય અને CID ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બે દિવસની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે […]

Image

Gujarat Police : આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે

Gujarat Police :ગુજરાત પોલીસના (Gujarat Police) કર્મચારીઓ અને અધિકારીઓને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (vikas sahay) દ્વારા મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે હવે હવે પોલીસની આંતરજિલ્લા બદલીની (transfers) તમામ સત્તા રાજ્ય પોલીસ વડા પાસે રહેશે. આંતરિક બદલીઓ અગાઉ રેંજ IG કરતા હતા ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ […]

Image

Gujarat Police ના રિયલ કોપ અરુણ મિશ્રા બનશે ગુજરાતી ફિલ્મના એક્ટર, DGP વિકાસ સહાયએ આપી મંજૂરી

Gujarat Police : આપણે હંમેશા મૂવીમાં પોલીસને તેના પરાક્રમ કરતાં જોઈએ છીએ. પોલીસનું નામ પડે એટલે સિંઘમ અને સિમ્બા જેવી એક્શન મૂવી યાદ આવી જાય. પરંતુ આપણે ગુજરાતી સિનેમા જગતમાં હજુ આવી કોઈ પોલીસના પરાક્રમોને દર્શાવતી ફિલ્મ બની નથી. ત્યારે હવે એ કસર પણ ગુજરાતી સિનેજગત પૂરું કરવા જઈ રહ્યું છે. કોઈ ફિલ્મમાં પોલીસની ભૂમિકા […]

Image

Video : ખેડાના લઠ્ઠાકાંડને લઈને DGP Vikas Sahay નું મહત્વનું નિવેદન

આ મામલે રાજયના પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે.

Image

Gandhinagar : સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા મુદ્દે શું બોલ્યા DGP, જુઓ Video

આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ઘટનાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

Trending Video