શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની બેઠકમાં આ વર્ષે યોજાનારી ચાર ધામ યાત્રા માટે અને યાત્રિકોની સુવિધા માટે રૂ. 116. 24 કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત BKTC મુસાફરોની સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારને રૂ. 10 કરોડની રકમ આપશે. બેઠકમાં મંદિર સમિતિના ધાર્મિક સેવા કેડર સેવા નિયમો-2024 હેઠળની ભરતી પ્રક્રિયા અને નિયમો, વેદપાઠી અને પૂજારીની […]