Devbhumi Dwarka

Image

Dwarka Rain : દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો, મગફળી અને કપાસના પાક પર સંકટ

Dwarka Rain : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવતાં વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનાં ઝાપટાં પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. અચાનક છવાયેલા કાળાડિબાંગ વાદળો અને પવનના કારણે વાતાવરણમાં એકાએક ફેરફાર જોવા મળ્યો હતો. ગરમીથી રાહત, પરંતુ ખેડૂતો […]

Image

AAP Gujarat : ભાડથર જિલ્લા પંચાયતની જીતથી AAPના ઉત્સાહમાં વધારો, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP Gujarat : આજે ગુજરાતમાં અલગ અલગ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં પરિણામો આવવાની શરૂઆત થઇ ગઈ છે. ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણીનાં પરિણામોને લઈને આમ આદમી પાર્ટી (AAP Gujarat)માં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ પરિણામને ભાજપના અહંકાર અને નાણાંબળની હાર ગણાવીને ખેડૂતો, […]

Image

Devbhumi Dwarka: નાગેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત, PGVCL ના કર્મચારી દીપુ નાયાણીનું નીપજ્યું કરૂણ મોત

Devbhumi Dwarka જિલ્લાના નાગેશ્વર રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ના નિષ્ઠાવાન કર્મચારી દીપુ નાયાણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલા દીપુ નાયાણીને એક પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે જોરદાર અડફેટે લેતાં આ હોનારત સર્જાઈ હતી. કર્મચારીના આકસ્મિક નિધનથી તેમના […]

Image

ગુજરાતમાં વિકાસના નામે માત્ર વાતો, 30 વર્ષના શાસનમાં 5,000 સરકારી શાળાઓ બંધ થઈ: Isudan Gadhvi

Isudan Gadhvi News: દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં “સંગઠન સંકલ્પ અભિયાન” અંતર્ગત આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગુજરાત સહપ્રભારી ગૌરવ શર્મા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિત જિલ્લાના અને વિધાનસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના […]

Image

Isudan Gadhavi : દ્વારકામાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ પાઠવી નોટિસ, AAP નેતાઓએ લીધો સરકારનો ઉધડો

Isudan Gadhavi : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પહેલા જ બેટ દ્વારકામાં મુસ્લિમોના ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં દ્વારકા […]

Image

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત થયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી આપી માહિતી

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવામાં આવ્યા હતા આ ગેરકાયદે દબાણોને હવે સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ૩૬ ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે.આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આપી છે. દેવભૂમિ […]

Image

Dwarka Okha Jetty Crane Accident: ઓખા જેટી પર મોટી દુર્ઘટના, કોસ્ટ ગાર્ડની જેટી બનાવાની કામગીરી સમયે ક્રેન તૂટી જતા 3 શ્રમિક દટાયા

Dwarka Okha Jetty Crane Accident:દ્વારકાના (Dwarka ) ઓખા ( Okha) ખાતે આવેલી જેટી પર ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના (Major accident) સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. જેમાં ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામ દરમિયાન ક્રેન તૂટી પડતા તેની નીચે કામ કરી રહેલ 3 મજૂરોના મોત નીપજ્યાં […]

Image

Gujarat Flood : ગુજરાતના ત્રણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, અધિકારીઓ સાથે બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે

Gujarat Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી […]

Image

Jamnagar Flood : સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘકહેર, જામનગર અને દ્વારકામાં પૂરની પરિસ્થિતિથી ચોતરફ વિનાશ વેરાયો, બચાવ કામગીરી સતત ચાલુ

Jamnagar Flood : ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

Khambhaliya Building Collapse : દ્વારકાના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતા 3 મહિલાઓના મોત, NDRF દ્રારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

Khambhaliya Building Collapse : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકા (Dwarka)ના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ […]

Image

સિગ્નેચર બ્રીજનુ નામ બદલવામા આવ્યું હવે આ નામથી ઓળખાશે, જાણો

dwarka : ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર પર સિગ્નેચર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઓખા અને બેટ વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે હવે આ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને બદલે કોઈ બીજું નામ […]

Image

Devbhumi Dwarka : બોરવેલમાં ફસાઈ અઢી વર્ષની બાળકી, રેસ્ક્યુ માટે આર્મી અને NDRF ની મદદ લેવાઈ

સ્થાનિકો અને સ્થાનિક તંત્ર દ્વારા બાળકીને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે.

Image

ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખની વરણી બાદ ગામમાં મળેલી મિટિંગનો Video Viral, જુઓ

પ્રમુખ પદ મેળવવા માટે 90 થી 95 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની કરવામાં આવેલી વાતથી ભારે ખળભળાટ

Trending Video