Harsh Sanghvi: બેટ દ્વારકામાં ( Bet Dwarka) ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ધાર્મિક સ્થાનનું પણ ડીમોલેશન કરવામાં આવ્યું છે.ત્યારે આ ઘટનાનો વીડિયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) શેયર કર્યો હતો. ત્યારે આ વિડીયોની કોમેન્ટમાં હર્ષ સંઘવીને ધમકી આપવામા આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને […]