demolition drive

Image

Ahmedabad : અમદાવાદના બાપુનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, 400 જેટલા નાના મોટા દબાણો પર હાથ ધરાયુ ડિમોલિશન

Ahmedabad : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલા અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મોટાપાયે ડીમીલોશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફેઝ 1 અને ફેજ 2ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ હવે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ […]

Image

અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશન, 100થી વધુ ગેરકાયદેસર મકાનો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Junagadh Demolition : ગઈ કાલે અમદાવાદમાં (Ahmedabad) ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી (bulldozer action) કરવામા આવી હતી જેમાં ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે વધુ એક મોટા શહેરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આજે જુનાગઢમાં મનપા દ્વારા ઉપરકોટ પાછળ આવેલ ધારાગઢ દરવાજા પાસે રહેલ અનધિકૃત બાંધકામ […]

Image

Chandola : ચંડોળા તળાવ પાસે સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લુ બિહારી કોણ ? કેવી રીતે તેણે શરુ કર્યું બાંગ્લાદેશીઓને શરણ આપવાનું

Chandola : દેશમાં જ્યારથી પહેલગામ આતંકી હુમલાના પડઘા પડ્યા છે. ત્યારથી દરેક રાજ્યને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે જ એક તરફ પાકિસ્તાનીઓને પરત જવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. ટોપ બીજી તરફ ગુજરાતમાં રાતો રાત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ પોલીસે ચંડોળા (Chandola) તળાવ વિસ્તારમાંથી અંદાજે 1000 […]

Image

Ahmedabad :ચંડોળા તળાવ ડિમોલિશન નહીં અટકે, સ્ટેની અરજી હાઈકોર્ટે ફગાવી , જાણો કોર્ટમાં શું થઈ દલીલો ?

Chandola Lake demolition in Ahmedabad: પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી […]

Image

Ahmedabad : ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ, નીતિ-નિયમો વિરુદ્ધ કાર્યવાહીના કરાયા આક્ષેપ

Ahmedabad : પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી […]

Image

Ahmedabad માં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, બાંગ્લાદેશીઓનું હબ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં AMCનું મેગા ડિમોલિશન

Ahmedabad : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.ત્યારે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ […]

Image

દ્વારકામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન મળ્યું 125 વર્ષ જૂનુ હનુમાનજીનું મંદિર, પોલીસે મંદિરનો કર્યો પુનઃ જીર્ણોદ્ધાર

Bet Dwarka : હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે દેવભૂમિ બેટ દ્વારકાના (Bet Dwarka) બાલાપોર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન ગઈ કાલે ઘાસના મેદાનોમાં છુપાયેલું એક હનુમાન મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Image

Gir Somnath : ગીર સોમનાથમાં તંત્રની ડિમોલિશન કામગીરી સામે લોકોનો વિરોધ, વિમલ ચુડાસમા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Gir Somnath : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર ને સરકારે હાથમાં લઇ લીધી છે. જાણે આ એક પ્રકારની ઝુંબેશ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. અને ગીર સોમનાથમાં તો સતત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે દબાણ કરાયેલ દરેક જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે. પહેલા પણ આ […]

Image

Jamnagar : જામનગરમાં ફરી એક વખત ફરી વળ્યું દાદાનું બુલડોઝર, કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદે મિલકતો પર સપાટો બોલાવ્યો

Jamnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર પહોંચી જાય છે. ફરી એક વખત જામનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરના કુખ્યાત સંચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. બેડી વિસ્તારમાં 10 હજાર ફૂટ સરકારી જગ્યા પર કરાયેલ 11 જેટલા ગેરકાયદેસર […]

Image

Somanth : સોમનાથ ટ્રસ્ટની 22 વર્ષે થઇ જીત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોર્ટ કમિશનની હાજરીમાં દબાણો દૂર કરવાની કામગીરી શરુ

Somanth : થોડા સમય પહેલા સોમનાથ મંદિર પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ફરી એક વખત સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર પાસે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે વિસ્તારમાં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ જમીનમાં આવેલા રહેઠાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી […]

Image

Bhavnagar Demoltion : ભાવનગરના ગઢેચીમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ, શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો કરશે દૂર

Bhavnagar Demoltion : ગુજરાતમાં આમ તો ડિમોલિશન સામાન્ય બાબત બની ગઈ છે. કોઈ પણ જિલ્લાનું તંત્ર જે જગ્યા દબાણરૂપ લગતી હોય તેના પર બુલડોઝર ફેરવી નાખે છે. આ જ કારણ છે કે ગમે તે જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી વળે છે. ત્યારે ફરી એક વખત ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના ગઢેચીમાં શુદ્ધીકરણના પ્રોજેક્ટમાં અડચણરૂપ […]

Image

ઓઢવ ડિમોલિશનનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો! મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગોળગોળ જવાબ આપતા કપિલ દેસાઇ બરાબરના ભડક્યા

Odhav Demolition :ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું (Gujarat assembly) સત્ર ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા ઓઢવમાં રબારી કોલોનીનું (Odhav Rabari Colony ) ડિમોલિશન (Demolition) કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વિધાનસભા માં ઓઢવ ના ડિમોલિશન નો મુદ્દો ગુંજ્યો હતો. અને આ મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા અને રબારી કોલોનીના મકાન તોડવા બાબતે કપિલ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી […]

Image

ગરીબોના ઘર પર જ કેમ બુલડોઝર ચાલે છે, મોટા ઉદ્યોગપતિઓએ દબાણ કરેલી જગ્યા પર કેમ નહીં ? ડિમોલિશનની કાર્યવાહી પર ભડક્યા અમિત ચાવડા

Bat Dwarka Demolition: હાલ રાજ્યમાં ગેરકાયદેસર દબાણ, સરકારી જમીન પર કબજો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.  જ્યાં પણ ગેરકાયદેસર દબાણો હોય તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા (Bat Dwarka) ધર્મસ્થળ વિસ્તારમાં પણ દાદાનું બુલડોઝર ચાલું હતું. આ કાર્યવાહીમાં વર્ષોથી રહેતા અનેક લોકોના […]

Image

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત થયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી આપી માહિતી

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવામાં આવ્યા હતા આ ગેરકાયદે દબાણોને હવે સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ૩૬ ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે.આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આપી છે. દેવભૂમિ […]

Image

બેટ દ્વારકામાં ડિમોલેશનની કામગીરીને લઈને હર્ષ સંઘવીને મળી ધમકી, તપાસ ચાલુ

Harsh Sanghvi: બેટ દ્વારકામાં ( Bet Dwarka) ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ધાર્મિક સ્થાનનું પણ ડીમોલેશન કરવામાં આવ્યું છે.ત્યારે આ ઘટનાનો વીડિયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) શેયર કર્યો હતો. ત્યારે આ વિડીયોની કોમેન્ટમાં હર્ષ સંઘવીને ધમકી આપવામા આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને […]

Image

Pirotan Demolition : પીરોટન ટાપુ પર તંત્રનું બુલડોઝર એક્શન, ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ

Pirotan Demolition : ગુજરાતમાં અત્યારે સરકાર એક્શન મોડમાં છે. જે જે જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. તે બધી જ જગ્યાઓ પર હાલ સરકાર બુલડોઝર એક્શન લઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં બેટ દ્વારકામાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયુ હતું. આજે ફરી એક વખત ટાપુ વિસ્તારમાં મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધારવામાં આવી […]

Image

બેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન,સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરાયા દૂર

Mega Demolition Dwarka: બેટ દ્વારકામાં (Bet Dwarka) આજથી મેગા ડિમોલિશનની (Mega demolition) કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે એક હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.આટલું જ નહીં ડિમોલિશન દરમિયાન તંત્ર […]

Image

ગૌચર સહિત અનેક જમીન ગેરકાયદે હડપ કરનારા તમારા પસંદીના બિલ્ડરો અને નેતાઓને ત્યાં કેમ બુલડોઝર નથી ચલાવતા ? :જીગ્નેશ મેવાણી

Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની તંત્રના નિર્ણયના વિરોધમાં ગઈ કાલે કોંગ્રેસે (Congress) અસરગ્રસ્તોને સાથે રાખીને વિશાળ રેલી કાઢી હતી અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો […]

Image

Jamnagar Demolition : જામનગરમાં અસામાજિક તત્વોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર, ગેંગરેપના આરોપીઓના ફાર્મહાઉસ પર બોલાવ્યો સફાયો

Jamnagar Demolition : જામનગર શહેરની ઘાંચી ખડકી વિસ્તારમાં રહેતા હુશેન ગુલમામદ શેખ નામના શખ્સનો પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર હુશેન અને તેના મિત્ર હમીરખાન જાફરખાન જરવાર અને ફૈઝલ લતીફ ઈયલનાઓએ ફ્લેટમાં કાલાવડ રોડ પર આવેલા ફાર્મહાઉસ પર અવારનવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ 6 નવેમ્બર 2024ના […]

Image

Somanath Demolition : સોમનાથમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વાયરલ વિડીયો મામલે આપ્યો ખુલાસો

Somanath Demolition : ગુજરાતમાં સરકાર ગેરકાયદેસર બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી રહ્યું છે. શુક્રવારે રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરીમાં લાગેલા છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદેસર બાંધકામો […]

Image

Shaktisinh Gohil : વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, શક્તિસિંહ ગોહિલે ડિમોલિશન મામલે ભાજપ અને તંત્રની કાઢી ઝાટકણી

Shaktisinh Gohil : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Vadodara Demolition : વડોદરામાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, અગોરા મોલનું ક્લબ હાઉસ તૂટ્યું, જાણો લોકોએ શું કહ્યું ?

Vadodara Demolition : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Gir Somnath : ગીરસોમનાથ કલેક્ટરના એક નિર્ણયે લીધો આ મહિલાનો ભોગ, વિમલ ચુડાસમાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

Gir Somnath : ગીર સોમનાથમાં મકાન ડિમોલિશનની નોટિસ મળતા એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. આ મામલો આપઘાત બાદ વધારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગીર સોમનાથમાં આ મહિલાના મોતના મામલે કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમા આગળ આવ્યા છે. જેને લઈને તેમણે કલેકટર પર આક્ષેપો કર્યા છે. અને આ પરિવારના લોકોને મદદ કરવા પણ સરકારને માંગ […]

Trending Video