Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન […]