delhi weather forecast

Image

Delhiમાં ભરશિયાળે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Delhi: ક્રિસમસ બાદ દિલ્હી-NCRના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ શુક્રવારે સાંજ સુધી ચાલુ રહ્યો હતો. શિયાળાની ઋતુમાં વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે, ત્યારે તાપમાન ઘટીને 13 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વરસાદ માત્ર દિલ્હીમાં જ નહીં […]

Image

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ આપી ચેતવણી

IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં  11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે […]

Image

Delhiમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

Delhi: રવિવારે દિલ્હી (Delhi) એનસીઆરના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેથી લોકોને ભેજથી રાહત આપી. નોઈડામાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. દિલ્હી (Delhi)ના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. દિલ્હી (Delhi) પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેને દક્ષિણ, મધ્ય અને રોહિણી વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાની અને વૃક્ષો પડી જવાની […]

Trending Video