Delhi Ramleela

Image

Delhi Ramleela : રામલીલાના રામનું દિલ્હીમાં સ્ટેજ પર હાર્ટ એટેકથી મોત, છાતીમાં દુખાવાને કારણે મોત

Delhi Ramleela : રાજધાની દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારનું શનિવારે રાત્રે સ્ટેજ પર જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી સ્ટેજ પર અરાજકતા સર્જાઈ હતી. આ સાથે જ રામલીલા જોવા આવેલા કલાકારો અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ સુનીલ […]

Trending Video