Delhi: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 8 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? દરમિયાન સોમવારે મળનારી ધારાસભ્ય દળોની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે તેવા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી બીજેપી ધારાસભ્ય દળની બેઠક દિલ્હી બીજેપીના રાજ્ય […]