Delhi : દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ભારતીય સમય મુજબ સવારે 09:04:50 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં 28.63 ઉત્તર અક્ષાંશ અને 76.68 પૂર્વ રેખાંશ […]