Delhi: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે, જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની અદાલતે મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિના કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બર દ્વારા શરૂ કરાયેલ માનહાનિના કેસને પડકારતી કેજરીવાલની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલા માનહાનિના કેસને રદ […]