delhi coaching centre

Image

Delhi coaching centre કેસમાં તપાસ પેનલે રાવ IASને ગણાવ્યા જવાબદાર, MCD અને ફાયર વિભાગ પણ દોષિત 

Delhi coaching centre: દેશની રાજધાની દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત રાઉ કોચિંગમાં ત્રણ IAS ઉમેદવારોના મૃત્યુના કિસ્સામાં તપાસ પેનલે કોચિંગ સેન્ટરની બેદરકારી ગણાવી છે. આ સિવાય MCD અને ફાયર વિભાગને પણ કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોર્ટે હવે આ કેસની તપાસ દિલ્હી પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી દીધી છે. જૂના […]

Image

Delhi coaching centre મામલે કોર્ટે CBIને પાઠવી નોટિસ, આગામી સુનાવણી માટે તારીખ નક્કી 

Delhi coaching centre : રાજધાની દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત રાઉ કોચિંગ સેન્ટરમાં ત્રણ IAS ઉમેદવારોના મૃત્યુના કેસમાં બુધવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટને કહ્યું કે હજુ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી નથી. હવે આ કેસની સુનાવણી 9 ઓગસ્ટે થશે. જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં મૃત્યુ સાથે સંબંધિત કેસની […]

Image

Delhi Coaching Centre : IAS કોચિંગ સેન્ટર અકસ્માતની તપાસ CBIને સોંપાઈ, દિલ્હી હાઈકોર્ટે MCDને ફટકાર લગાવી

Delhi Coaching Centre : રાજધાની દિલ્હીના જૂના રાજેન્દ્ર નગર અકસ્માત (Delhi Coaching Centre)ના મામલામાં શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી MCD કમિશનર અને DCP દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં હાજર થયા. એમસીડીએ કહ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે, અમે નાળાઓની સફાઈ પણ કરી છે. તેના પર હાઈકોર્ટે પૂછ્યું કે શું […]

Image

Delhi Coaching Centre : દિલ્હી સરકાર કોચિંગ સેન્ટરના નિયમન માટે નવો કાયદો લાવશે, મંત્રી આતિશીએ જાહેરાત કરી

Delhi Coaching Centre : દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં રાવ IAS કોચિંગ સેન્ટર (RAU IAS Coaching Center)માં થયેલી દુર્ઘટના બાદ દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને કોચિંગ સેન્ટરોને નિયંત્રિત કરવા માટે નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર કોચિંગ સેન્ટરોને […]

Image

Delhi coaching centre મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ, આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

Delhi coaching centre: જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ હાઈકોર્ટ પાસે કરવામાં આવી છે. કુટુમ્બ નામની સંસ્થાની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. બીજી તરફ, ગૃહ મંત્રાલયે રાવ કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ કમિટી દુર્ઘટનાના કારણોની ઓળખ કરશે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ […]

Image

Delhi Coaching Center Accident : દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માત બાદ વિદ્યાર્થીઓમાં ફાટ્યો રોષ, કરોલબાગ મેટ્રો સ્ટેશનની ઘેરાબંધી, રોડ પર ચક્કાજામ

Delhi Coaching Center Accident : દિલ્હીમાં RAUના IAS કોચિંગ અકસ્માત બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓએ કરોડબાગ મેટ્રો સ્ટેશન દ્રષ્ટિ IAS નીચે રોડ બ્લોક કરી દીધો હતો. IAS ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને એક તરફનો ટ્રાફિક બંધ કરી દીધો છે. તમામ વિદ્યાર્થીઓ વી વોન્ટ […]

Image

Delhi Coaching Center Incident : દિલ્હીમાં કોચિંગ સેન્ટરના માલિક અને કોઓર્ડીનેટર ધરપકડ, દિલ્હી પોલીસે FIR નોંધી

Delhi Coaching Center Incident : દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત માં 3 બાળકોના મોતનો મામલો ગરમાયો છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. કલમ 105, 106(1), 152, 290 અને 35 BNS હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કોચિંગ માલિક અને સંયોજકની અટકાયત કરવામાં આવી છે. #WATCH | Delhi’s Old […]

Trending Video