Delhi: દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશીને 6 ફ્લેગ સ્ટાફ રોડ બંગલો ફાળવવામાં આવ્યો છે. PWDએ તેને ઔપચારિક રીતે બંગાળ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવી દીધું છે. આતિશીને એ જ બંગલો ફાળવવામાં આવ્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રહેતા હતા. એલજીના નિવાસસ્થાનેથી મળેલી માહિતી અનુસાર પીડબલ્યુડી વિભાગે આજે આતિશીને બંગલાની ચાવીઓ સોંપી દીધી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું […]