Delhi: દિલ્હીમાં સરકારે ધારાસભ્યોના તેમના વિસ્તારોમાં વિકાસ માટે ભંડોળની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે આતિશી સરકારની કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધારાસભ્ય વિકાસ ફંડને વાર્ષિક રૂ. 10 કરોડથી વધારીને રૂ. 15 કરોડ કરવામાં આવે. બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી […]