Dehgam

Image

Gandhinagar ના બહિયલમાં જ્યાં કોમી હિંસા ભડકી હતી ત્યાં પહોંચ્યા હર્ષ સંઘવી, લોકોની સાથે કરી માતાજીની આરતી

Gandhinagar : ગુજરાતના ગાંધીનગરના બહિયલ ગામમાં તેમના સ્ટેટસ પર “આઈ લવ મહાદેવ” પોસ્ટર લગાવ્યા બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ફાટી નીકળેલી હિંસામાં એક ગરબા કાર્યક્રમને પણ નુકસાન થયું હતું. પોલીસે આ ઘટનામાં 70 લોકોની ધરપકડ કરી હતી, પરંતુ પથ્થરમારો અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી પણ કરી હતી, દરવાજા […]

Image

Gandhinagar માં પોસ્ટર વોરથી હિંસાનો મામલો, વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

Gandhinagar : નવરાત્રી પહેલા ગુજરાતના ગોધરા અને વડોદરામાં સાંપ્રદાયિક અથડામણો ટાળ્યા બાદ, હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હિંસા, આગચંપી, પથ્થરમારો અને લૂંટફાટ ફાટી નીકળી છે. બુધવારે રાત્રે, ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત બહિયલ ગામમાં “આઈ લવ મહાદેવ” ના નારા સાથેનો સ્ટેટસ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો. અહેવાલો અનુસાર, ગામના એક યુવકે તેના સ્ટેટસ […]

Image

Gandhinagar: વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અર્થી ઊઠી, રાજકીય આગેવાનો અને સરકારી તંત્રના અધિકારીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા, સમગ્ર પંથકમાં શોકનું મોજુ

Gandhinagar: ગઈ કાલે દહેગામ (Dehgam) તાલુકાના વાસણા સોગઠી ગામે (Vasana Soghathi village) મોટી કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ગણેશ વિસર્જન ( Ganesh immersion) દરમિયાન મેશ્વો નદીમાં (Meshvo river) આઠ લોકોના ડૂબી જવાથી મોત થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આજે સવારે વાસણા સોગઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા એક સાથે આઠ લોકોના સ્મશાન યાત્રા નિકળતા […]

Image

Gandhinagar : તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ ! ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહો મળ્યા અન્યની શોધખોળ ચાલુ

Gandhinagar : હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ (Ganesh festival) ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે.ત્યારે આ દરમિયાન કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ દરિયાન ગાંધીનગરથી (Gandhinagar) મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે.આજે દહેગામના (Dehgam)  વાસણા સોગઠી ગામમાં (Vasana Soghathi village) પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ […]

Image

Gandhinagar: બેફામ કારચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Gandhinagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents)  ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે. બેફામ કાર (car) ચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ પણ ગૂમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે રાજ્યમાં આવો જ અકસ્માતનો (accidents)   કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેગામ-કપડવંજ રોડની ( Dehgam-Kpadwanj road) બાજુમાં ચાલી રહેલી મહિલા શિક્ષિકાને (teacher) ચાલતી કારે અડફેટે લીધી હતી. આ હૈયુ […]

Image

હદ થઈ ગઈ ! હવે તો ગુજરાતમાં આખે આખું ગામ પણ બારોબાર વેચાવા લાગ્યું, જાણો કરી રીતે કર્યું આચર્યં કૌભાંડ

Gandhinagar: ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી અનેક કૌભાંડો (scam) સામે આવ્યા છે. જેમાં જમીન કૌભાંડ, નકલી શાળા કૌભાંડ, પેપરલીક કૌભાંડ સહિત અનેક કૌભાડો થયા છે પરંતું હવે તો ગુજરાતમાં આખે આખુ ગામ પણ બારોબાર વેચી દેવાયું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરના (gandhinagar) દહેગામ (dahegam) તાલુકામાં 600 લોકોની વસતી ધરાવતું એક આખું ગામ […]

Image

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરતાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

75 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરનાં દહેગામ ખાતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી હતી. અધ્યક્ષએ ભારતની આઝાદી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નામી અનામી સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. બંધારણના ઘડવૈયાઓને પણ આજના દિવસે યાદ કરી, […]

Trending Video